સાઉથ ના સુપરસ્ટાર મહેશ બાબુ એ ખરીદી 5 કરોડ ની રેન્જ રોવર કાર…જેની ખાસિયત એવી કે….જાણો વિગતે

Spread the love

ટોલીવુડ સુપરસ્ટાર મહેશ બાબુ ને આજે કોઈ પરિચય ની જરૂર નથી. તે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના  મોસ્ટ ડિમાન્ડિંગ અભિનેતા માના એક છે. તેઓ પોતાની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે મહેશ બાબુ ભારત ના સૌથી અમીર અભિનેતા માંથી એક છે. જે કિંગ સાઈઝ લાઈફ જીવન પસંદ કરે છે.  અભિનેતા ની પાસે ઘણી લકઝરી કાર છે.ત્યારે તેમને હાલમાં જ એક બહુ જ મોંઘી કાર ની ખરીદી કરી છે.

1687689345 5976

images 19 5

‘ પિંકવીલા ‘ ની એક રિપોર્ટ અનુસાર, મહેશ બાબુ એ પોતાના ફેરેજ માં એક બહુ જ મોંઘી કાર નું સ્વાગત કર્યું છે. અભિનેતા એક શાનદાર ‘ રેન્જ રોવર SV ‘ ના મલિક બન્યા છે. જેની કિંમત 5.4 કરોડ રૂપિયા છે, મહેશબાબુ ની આ નવી લકઝરી કાર ની શાનદાર તસવીરો પુરા ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે અને દરેક લોકો ને હેરાન કરી રહી છે.   દરેક લોકો આ વાત જાને જ છે કે રેન્જ રોવર કર મશહૂર હસ્તીઓ ની વચ્ચે એક પસઁદગીની કારોમાંની એક ગણાય છે.

images 21 4

images 18 5

જ્યા મોહનલાલ, જુનિયર એનટીઆર, ચિરંજીવી તથા ઘણા કલાકારો આ કાર પહેલા ખરીદી ચુક્યા છે. જોકે મહેશ બાબુ ની કાર પર એક ગોલ્ડન ફિનિશિંગ છે અને આ બિલકુલ અલગ દેખાઈ છે. હાલમાં ‘ રેન્જ રોવર SV ‘  દેશમાં વેચાતી સૌથી  મોંઘી કાર માની એક છે. મહેશ બાબુના કાર કલેક્શન વિશે વાત કરીએ તો તેમની પાસે ‘મર્સિડીઝ GLS 350D’, ‘Mercedes GL Class 450’, ‘BMW 7 Series 730 LD’, ‘Toyota Land Cruiser’, ‘Range Rover Vogue’, ‘Audi A8L’ અને કાર છે. ‘લેમ્બોર્ગિની ગેલાર્ડો’  જેવી કારો  છે.

images 16 6

article 2023617511591243152000

તમને જણાવી દઈએ કે મહેશ બાબુ પહેલીવાર તેની ગર્લફ્રેન્ડ નમ્રતા શિરોડકરને તેની ફિલ્મ ‘વંશી’ના સેટ પર મળ્યા હતા અને આખરે તેના પ્રેમમાં પડ્યા હતા. મહેશ અને નમ્રતાએ થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ 10 ફેબ્રુઆરી 2005ના રોજ લગ્ન કર્યા હતા. 31 ઓગસ્ટ 2006ના રોજ તેમના પુત્ર ગૌતમના જન્મ સાથે તેમણે પ્રથમ વખત પિતા બન્યાનો અનુભવ કર્યો. જો કે 2012 માં તેમની પુત્રી સિતારા તેમના જીવનમાં આવ્યા પછી તેમનો પરિવાર સંપૂર્ણ બન્યો હતો.

article 2023617511530842788000

images 20 4

તે 10 ફેબ્રુઆરી 2023 ના રોજ મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરની 18મી લગ્નની એનિવર્સરી  હતી અને નમ્રતાએ તેના પતિને શુભેચ્છા પાઠવવા માટે તેના Instagram હેન્ડલ પર એક તસવીર શેર કરી હતી. તેમાં, પ્રિયતમ પતિ સોફા પર આરામ કરતો જોવા મળ્યો હતો જ્યારે નમ્રતા તેની ટોચ પર બેઠી હતી અને તેના ગાલ પર ચુંબન લગાવી રહી હતી. નમ્રતાએ આ ફોટો સાથે લખ્યું કે અમે લીધેલા શ્રેષ્ઠ નિર્ણયના 18 વર્ષની ઉજવણી. હેપી એનિવર્સરી MB.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *