સાઉથના સુપરસ્ટાર રામચરણ ને અંબાણી પરિવાર તરફથી એવું અનોખુ ગિફ્ટ મળ્યું કે જેની કિમત જાણીને તમારી પણ રાતોની ઊંઘ ઊડી જશે…1 કરોડ ના…..જાણો વિગતે

Spread the love

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના ફેમસ કપલ રામ ચરણ અને ઉપાસના કમીનેની ની દીકરીને જન્મ્યા 10 દિવસ થયા છે અને તે પહેલાથી જ સ્ટાર બની ગઈ છે. નવા સ્ટાર કિડ્સ નું આ દુનિયામાં ફેંસ, પરિવાર અને મિત્રોએ ભવ્ય સ્વાગત કર્યું છે. જિ હા અને હવે સાંભળવામાં આવી રહ્યું છે કે અરબપતિ ફેમિલી અંબાણી એ પણ નાની દીકરી ના માટે એક ખાસ ઉપહાર મોકલાવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર મુકેશ અંબાણી અને તેમના પરિવાર એ રામ ચરણ અન ઉપાસના ની દીકરી ને સોનાનું ઘોડિયું ગિફ્ટ કર્યું છે.

કથિત સ્વરૂપે આ સોનાના ઘોડિયા ની કિમત એક કરોડ રૂપિયા છે. આજે એટ્લે કે 30 જૂન 2023 ના રોજ પરિવારના સભ્યોની વચ્ચે બાળકીનું નામકરણ સમારોહ થવાનો છે. આ કાર્યક્રમ માં પરંપરા અનુસાર ઉપાસના ની માતાના ઘરે યોજવામાં આવશે. સ્ટાર વાઈફ એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી નામકરણ સમારોહના જશ્ન ની એક જલક શેર કરી છે, ઉપાસના ના ઘરની ભવ્ય સજાવટ ની સાથે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સમારોહમાં પૂરા મેગા પરિવાર શામિલ થશે. એ પણ કહેવામા આવી રહ્યું છે કે આ કાર્યક્રમ માં ઘણા મશહૂર હસ્તીઓ પણ ઉપસ્થિત હોવાની ઉમ્મીદ છે. 20 જૂન 2023 ના રોજ રામ ચરણ અને ઉપાસના એ પોતાના જીવન માં પોતાની દીકરી નું સ્વાગત કર્યું હતું.

દાદા- દાદી થી લઈને કાકા સુધી , ચિરંજીવી થી લઈને અલ્લું અર્જુન સુધી ઘણા લોકો હોસ્પિટલ પહોચીને બાળકીને આશીર્વાદ આપવા ગયા હતા. પોતાની પોત્રી ને મેગા પ્રિન્સેસ નું નિકનેમ આપનાર મેગાસ્ટાર ચિરંજીવી એ તેના જન્મ પર મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે આપના જીવનના તમામ સારા સમયને જોતાં, મને લાગે છે કે તે નવજાત બાળકની સકારાત્મકતાના કારણે છે. અમારો પરિવાર અંજનેય સ્વામી (ભગવાન હનુમાન)ની પૂજા કરે છે. મંગળવાર તેમનો દિવસ છે અને અમે આભારી છીએ કે આ શુભ દિવસે બાળકીનો જન્મ થયો.

રામે મીડિયાને પણ સંબોધિત કર્યું અને તમામ શુભેચ્છકોનો આભાર માનતા કહ્યું હતું કે હું બાળકીની સુખાકારી માટે પૂજા કરવા અને પ્રાર્થના કરવા માટે મારા ચાહકોનો આભારી છું. અમારા પર પ્રેમ વરસાવવા બદલ હું દરેકનો આભારી છું. હું આ ખુશીની ક્ષણથી અભિભૂત છું. તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ અમારી બાળકી પર બની રહે.તમને જણાવી દઈએ કે રામચરણ અને ઉપાસના ના લગ્ન 14 જૂન 2012 ના રોજ થયા હતા

એ ત્યારી જ બને દરેક સુખ દુખ માં એકબીજાની સાથે જોવા મળે છે. બંને એ ડિસેમ્બર 2022 માં તેમની પ્રેગ્નેન્સી ની ઘોસના કરી હતી અને હવે બંને કપલ આ જર્નીને એન્જોય કરી રહ્યા છે. જો કામની વાત કરવામાં આવે તો રામ ચરણ નિર્દેશક શંકર ની આગામી એક્શન ફિલ્મ ‘ ગેમ ચેંજર’ માં અભિનેત્રી કિયારા અડવાણી ની સાથે નજર આવશે. ‘ ગેમ ચેંજર’ ત્રણ ભાષા તામિલ, તેલુગુ અને હિન્દી માં રિલિજ થશે. ફિલ્મ માં એસજે સુરજા, જયરામ, અંજલિ અને શ્રીકાંત પણ છે. હવે ફિલ્મ ની આધિકારિક રિલિજ ડેટ ની રાહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *