આ સ્કુલ ડ્રેસમાં દેખાય રહેલી આ બાળકી અત્યારે બની ચુકી છે નેશનલ ક્રશ, તસ્વીર જોઈને ઓળખી બતાવો કે કોણ છે આ છોકરી?

Spread the love

હલના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે સાથે સોઉથ ઇન્ડસ્ટ્રીને પણ ખુબ પ્રેમ મળી રહ્યા છે. સાઉથના સુપરસ્ટાર અભિનેતાઓ અને અભીનીત્રીઓને ચાહકો દ્વારા ખુબ પ્રેમ આપવામાં આવી રહ્યો છે. તેવી જ એક સાઉથ ઇન્ડસ્ટ્રીની એક અભિનેત્રી રશ્મિકાએ પોતાની સુંદરતા અને સ્ટાઈલના લીધે ખુબ ચર્ચમાં રહી હતી. રશ્મિકાની ઉમર ફક્ત ૨૫ વર્ષની છે છતાં તેણે પોતાની મેહનત દ્વારા હાલ અત્યારે કઈક અલગ જ મુકામે પોહચી ગઈ છે.

રશ્મિકાએ જાણી વિચારીને જ જે તે ફિલ્મમાં કાર્ય કરવા માટે સંમત થતી હોય છે. રશ્મિકાએ પોતાની એક તસ્વીર સોશિયલ મીડિયામાં પર અપલોડ કરી હતી જેમાં તે સ્કુલ ડ્રેસમાં નજરે આવે છે , ઘણા બધા લોકો આ તસ્વીરને જોઈને તેને ઓળખી શકતા નથી પણ તેની આ તસ્વીર પર તેના ચાહકોએ ઘણી બધી કોમેન્ટ આપી રહ્યા છે.

રશ્મિકાએ જે આ તસ્વીરએ સોશિયલ મીડિયામાં શેયર કરી છે તેને જોતા જણાય છે કે આ તસ્વીરએ લગભગ તે ૪-૫ વર્ષની હશે ત્યારની માનવામાં આવે છે. તે સમયે જોઈને કોણ લાગ્યું હશે કે આ છોકરીએ મોટી થયને એક મહાન અભિનેત્રી બની જશે , રશ્મિકાના ચાહકોએ લાખોની સંખ્યામાં છે એટલા માટે તેની સુંદરતા અને પોપ્યુલારીટીને ધ્યાન માં રાખીને તેને નેશનલ ક્રશ તરીકેનું નામ આપવામાં આવ્યું છે.

તેણે પોતાના આ સાવ નાના એવા કરિયરમાં ઘણી બધી સફળ ફિલ્મોમાં કામ કરી ચુકી છે, એટલું જ નહી તે હવે બોલીવુડની ફિલ્મ “અલવિદા”માં અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા સાથે કામ કરવાની છે. રશ્મિકાએ પોતાના કરિયરન શરૂઆત ૨૦૧૬મ ‘કીરિક પાર્ટી’ ફિલ્મ દ્વારા કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો,

રશ્મિકાએ ૨૦૧૮માં ‘ચલો’ તેલુગુ ફિલ્મમાં કામ કરીને તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પ્રેવશ મેળવ્યો હતો. ત્યારબાદ રશ્મિકાએ ‘ગીતા ગોવિંદમ’ અને ‘ડીયર કોમરેડ’ જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું. રશ્મિકા હવે આવનારી ફિલ્મ ‘પુષ્પા’ માં સાઉથના સુપરસ્ટાર એવા અલ્લુ અર્જુન સાથે જોડી જમાવશે. રશ્મિકાએ થોડા સમયમાં જ તે ‘મિશન મજનું’ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *