આ ૧૬ અભીનેર્ત્રીઓ છે દુનિયાની સૌથી સુંદર મહિલાઓ, જેને માનવામાં આવે છે સુંદરતાનું પ્રતિક, જુઓ તસ્વીરો……

Spread the love

તમે જાણો જ છો કે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સુંદરતા અને ટેલેન્ટની કઈ કમી નથી અને બોલીવુડ જગતમાં એવી ઘણી એવી અભિનેત્રીઓ એવી છે જેને સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે. આવી અભિનેત્રીના ચાહકોએ ખુબ વધુ સંખ્યામાં હોય છે અને આવી અભિનેત્રીઓએ પોતાની અદાકારીને લીધે ફક્ત દેશમાં જ નહી પણ પૂરી દુનિયામાં પ્રખ્યાત હોય છે. આજ અમે તમને આ લેખમાં આવીજ સુંદરતાનું ઉદાહરણ પૂરું પાડે તેવી અભિનેત્રીઓ વિશે જણાવા જઈ રહ્યા છીએ.

માધુરી દિક્ષિત: બોલીવુડની ધક ધક ગર્લ ના નામ થી ઓળખવામાં આવતી માધુરી દિક્ષિત નું નામ આ યાદીમાં શુમાર છે. માધુરી દિક્ષિતને બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવે છે. માધુરી દિક્ષિતએ છેલ્લા ઘણા સમયથી બોલીવુડ પર રાજ કરતી આવે છે અને સુંદરતાની દ્રષ્ટિએ તો તે બોલીવુડની કોઈ પણ અભીનેર્ત્રીને ટક્કર આપે છે.

દિયા મિર્ઝા: જો સુંદરતાની વાત કરવામાં આવે તો એમાં આપણે દિયા મિર્ઝાને કઈ રીતે ભૂલી શકીએ. દિયા મિર્ઝાને વર્ષ ૨૦૦૦માં મિસ એશિયા પેસિફિક ના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.

આલિયા ભટ્ટ: બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ નું નામએ આ યાદીમાં શુમાર છે. આલિયા ભટ્ટએ ખુબ નાની ઉમરમાં બોલીવુડમાં પોતાની મજબુત છાપ ઉભી કરી છે અને આલિયા ભટ્ટનું નામ ભારતની ૧૫ સૌથી સુંદર મહિલાઓમાં પણ ગણવામાં આવે છે.

લીયાના ડીકૃઝ: બોલીવુડ અભિનેત્રી ઈલીયાના ડીકૃઝ પણ આ સુંદરતાન યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઈલીયાનાએ ખુબ જ મશહુર છે અને તેના લાખનો સંખ્યામ ચાહકો છે. બોલીવુડથી લઇને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી પોતાનો જાળવો વિખેરનાર સોનલ ચોહાન નું પણ આ યાદીમાં નામ શુમાર છે. સોનલને વર્ષ ૨૦૧૭માં ટીએસઆર દ્વારા ટીવી રાષ્ટ્રીય ફિલ્મ અવોર્ડ સાથે સન્માનિત કરવામાં આવી ચુકી છે.

પ્રિયંકા ચોપડા: બોલીવુડની દેસી ગર્લના નામે ઓળખાતી પ્રિયંકા ચોપડા નું નામ પણ આ યાદીમાં ઉમેરવામાં આવ્યું છે . પ્રિયંકા ચોપડાએ વર્ષ ૨૦૦૦મ મિસ વર્લ્ડનો પુરસ્કાર પોતાના નામે કર્યો હતો. આથી પ્રિયંકાને પૂરી દુનિયામાં ઓળખવામાં આવે છે. પ્રિયંકાને વર્લ્ડના સૌથી પ્રભાવશાળી વ્યક્તિની યાદીમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ઝોયા અફરોઝ: બોલીવુડ અભિનેત્રી ઝોયા અફરોઝનું નામ પણ અ યાદીમાં શામેલ છે અને જોયા અફરોઝનું નામએ ભારતની સૌથી સુંદર મહિલાઓમાં પણ લેવામાં આવે છે. સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણી માણી હસ્તી તમન્ના ભાટિયાને સુંદરતાની મલિક્કા કેહવામાં આવે છે અને તમન્ના ભાટિયાએ સાઉથ ઇન્ડસ્ટ્રીની  સૌથી પોપ્યુલર અભિનેત્રી બની ચુકી છે.

દીપિકા પાદુકોણ: બોલીવુડ ઇન્ડસ્ટ્રીની નંબર એક અભિનેત્રી કેહવામાં આવતી દીપિકા પાદુકોણ નું નામ પણ સૌથી સુંદર મહિલાના લીસ્ટમાં શુમાર છે અને થોડા સમયથી દીપિકા પાદુકોણએ ભારત દેશમાં જ નહિ પણ પૂરી દુનિયામાં સૌથી વધુ લોકપ્રિય બની ચુકી છે.

ઝરીન ખાન: બોલીવુડ અભિનેત્રી ઝરીન ખાન પણ ખુબ સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રી છે અને તેની ગણતરી પણ દેશની ૧૫ સૌથી સુંદર મહિલાઓમાં કરવામાં આવે છે. ટીવી જગતની દિગ્ગજ અદાકાર કૃતિકા કમરાનું નામ પણ ઇન્ડસ્ટ્રીમાં ખુબ સુંદર અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે કૃતિકાને તેની સુંદરતા અને લૂકને લીધે ખુબ પસંદ કરવામાં આવે છે.

શ્રુતિ હસન: સાઉથ ઇન્દસ્ત્રીની ખુબ જ સુંદર એવી અભિનેત્રી શ્રુતિ હસન નું નામ પણ આ લીસ્ટમાં શામેલ છે. શ્રુતિએ પોતાની સુંદરતા અને અદાકારીનો જલવો સાઉથ ઇન્ડસ્ટ્રી થી માંડીને બોલીવુડ ઇન્ડસ્ટ્રી સુધી વિખેર્યો છે.

હીના ખાન: ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ પોપ્યુલર અભિનેત્રી એવી હીના ખાનનું નામ પણ આ યાદીમાં શુમાર છે. હીના ખાનને ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવે છે. બોલીવુડની જાનીમાની અદાકાર એશ્વર્યા રાય બચ્ચનને વર્ષ ૧૯૯૪માં મિસ વર્લ્ડના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. તેની સુંદરતાની સામે કોઈ પણ ટકી શકતું નથી આથી તેને દુનિયાની સૌથી સુંદર મહિલા માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *