મહેન્દ્ર સિંહ ધોનીએ આ અભિનેત્રી ના કહેવાથી આપ્યું પોતાના વાળ નું બલિદાન….
ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવી આઈપીએલ 2021નો ખિતાબ જીત્યો. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે સેલિબ્રેશન કરતો જોવા મળ્યો હતો.મહેન્દ્ર સિંહ ધોની ખૂબ જ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ મજબૂત છે. દરેક વ્યક્તિ માહી સાથે કામ કરવા માંગે છે. તેને ‘કેપ્ટન કૂલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.જ્યારે ધોની શરૂઆતના તબક્કામાં ક્રિકેટ રમતો હતો ત્યારે લોકોને તેના લાંબા વાળનો ટ્રેન્ડ ગમતો હતો. તેના ઘણા ચાહકોના વાળ પણ લાંબા હતા.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની જેટલા લોકપ્રિય હતા તેમનું નામ બોલિવૂડની ઘણી સુંદરીઓ સાથે જોડાયું હતું. એક સમય હતો જ્યારે તેનો નાન દીપિકા પાદુકોણ સાથે જોડાયેલો હતો હાલત એવી થઈ ગઈ કે લોકો દીપિકાને મિસિસ ધોની કહેવા લાગ્યા સમાચાર અનુસાર, ધોનીએ દીપિકાના કહેવા પર જ પોતાના લાંબા વાળ કાપી નાખ્યા હતા. દીપિકાને ધોનીના લાંબા વાળ પસંદ નહોતા.
દીપિકા પાદુકોણ અને મહેન્દ્ર ધોની એકસાથે રેમ્પ વોક કરતા જોવા મળ્યા હતા જે બાદ દીપિકા અને ધોનીના લિંકઅપના સમાચાર સામે આવવા લાગ્યા હતા પૂર્વ ક્રિકેટર ધોનીએ સાક્ષી સિંહ રાવત સાથે લગ્ન કર્યા હતા. સાથે જ બંનેને એક દીકરી જીવા પણ છે.
તમે આ લેખ દેશી ગુજરાતી ના માધ્યમથી વાંચી રહ્યા છો અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.