કેટરીના કેફ અને વિક્કી કૌશલની લગ્ન કંકોત્રી આવી સામે, આ કંકોત્રીમાં છે…
વર્તમાન સમયમાં વિક્કી કૌશલ અને કેટરીના કેફએ પોતાના લગ્નની બાબતને લઈ ને ખુબ ચર્ચમાં છે, રોજબરોજ આ બંનેના લગ્નને લઈને કોઈના કોઈતો હકીકતો સામે આવતી જ હોય છે જે ચાહકોને આશ્ચર્યચકિત કરતી હોય છે, એટલું જ નહી લોકોએ વિક્કી અને કેટરીનાની લગ્નની જાણકારીને લઈને ખુબ ઉત્સુખ છે. ગયા બુધવારે જ તે કેટરીનાએ પોતાના હાથમાં વિક્કીના નામની મેહંદી લગાવી હતી. તમને જણાવી દઈએ કે આ બંનેન લગ્નએ રાજસ્થાનમાં સ્થિત સિક્સ સેંસેજ ફોર્ટમાં ખુબ ભવ્ય રીતે થવા જઈ રહ્યું છે, આ બંનેના લગ્ન માટે ચાહકોએ ખુબ રાહ જોઈ બેસબરીથી વાટ જોઈ રહ્યા છે.
મિત્રો વાયરલ થઈ રહેલી લગ્નની કંકોત્રીમાં તમે જોઈ જ શકો છો કે આ કંકોત્રી પર વિક્કી વેડ્સ કેટરીના ઇંગ્લીશમાં છાપવામાં આવ્યું છે. આ કંકોત્રીમાં લગ્નની તારીખ અને લગ્નનું સ્થળને પણ મેન્શન કરવામાં આવ્યું છે, આ તસ્વીરમાં જોઈ શકાય છે કે આ કંકોત્રીમાં લગ્નની તારીખએ ૯ ડીસેમ્બર ૨૦૨૧ લ્ખાવામ જયારે લગ્નનું સ્થળએ રાજસ્થાનના સિક્સ સેંસ ફોર્ટને મેન્શન કરવામાં આવ્યું છે. હવે આ કાર્ડની તસ્વીર પર લોકોએ ખુબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને સાથો સાથ લગ્નની શુબેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ લગ્ન કંકોત્રીમાં બધા જ પ્રકારની રસમ અને રીતો દર્શાવામાં આવી છે, જયારે આ કાર્ડ પર બોર્ડર પર ફલાવરીંગની પ્રિન્ટીંગ કરવામાં આવી છે જેમાં વચ્ચે મોટા અક્ષરમાં કેટરીનાનું નામ લખવામાં આવ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ કંકોત્રીએ સચ્ચી છે તેની હાલ કોઈ જાતની પુષ્ટિ થઈ નથી કે આ કંકોત્રી વિક્કી અને કેટરીનાની જ છે. આ જોડીના લગ્ન ખુબ જ ટાઈટ સિક્યોરિટીમાં થવાના છે.
જો આ લગ્નના જમણવાર માં બનવાની વાનગીઓની વાત કરવામાં આવે તો, તોના લગ્નમાં રાજસ્થાની ડાળ બાટી ચુરમા ની સાથે ૧૬ અન્ય પ્રકારની ડાળ પણ રાખવામાં આવશે. આના લગ્નમાં એક મંજીલ કેક પણ હશે જે ખુબ મશહુર શેફ દ્વારા બનાવામાં આવશે અને તેની સિવાય ભારતીય વાનગી જેવી કે પાણીપુરી, ટીક્કી અન્ય ઘણી બધી વાનગી તેઓના લગ્નમાં રાખવામાં આવશે.