દિપિકા ને કેટરિના પર ઈર્ષા થય દિપિકા બોલી એવું જે જાણી ને લોકો….

Spread the love

દર્શક મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બોલીવુડની અભિનેત્રીઓ વિષે કે જેઓ ફેશન સેન્સ અને ડ્રેસને લઈને અવાર નવાર એકબીજાની ભૂલો કાઢતી રહેતી હોય છે. તેઓએ પહેરેલો ડ્રેસ જો કોઈ અન્ય અભિનેત્રી કોપી કરેતો તેમણે ઉતારી પડવાની તક બિલકુલ ના છોડે. બોલીવુડની અમુક અભિનેત્રીઓ બીજાની સફળતાને જોઈ શકતી નથી, જેથી તેમની બુરાઈ કરવા લાગે છે.

અને સોશિયલ મીડિયા પર તેમની ટીપ્પણી ઓ કરતી નજરે ચડે છે. મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં વિક્કી કૌશલ અને કેટરીના લગ્ન ખુબ સર્ચામાં છે, જેને લઈને દીપિકા પાદુકોણ ખુબ સીન્તીત થઇ કે કેટરીના સોશિયલ મીડિયા પર સવાઈ રહી છે અને તેમણે બધી એટેન્શન મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

આ જોઈ દીપીકા એ પોતાએ હાઇડ કરેલા લગ્નના ફોટા સોશિયલ મીડિયા શેર કરી દીધા.લોકો કહે સે કે દીપિકા અને રનવીર એક સાથે ખુબ સારા લાગે છે પરંતુ દીપિકા એ આવી ખોટી વાતોને ધ્યાનમાં ન લેતા તેમણે પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ. દર્શકો એ કહ્યું કે દીદી નાના બાળકો જેવી હરકત હવે કેમ કરો છો. મિત્રો કેટરીના અને વિક્કી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તેમના લગ્નને લઈને ખુબ વાઈરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

અમુક નફરત કરતા લોકો ખોટી અફવા ઓ પણ ઉડાવી રહ્યા છે, પણ વિક્કી અને કેટરીનાની આ જોડી બેસ્ટ છે. તેઓ પોતાની મહેંદી અને ઘણી અલગ રસમો ના ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જે તમે તેના એકાઉન્ટ પર જોઈ શકો છો. તેઓએ પોતાના લગ્નને લોકો સમક્ષ રજુ કરવા માટે OTT સાથે ડીલ કરી છે. જેથી આપ લોકો તેમના લગ્ન ઇન્ટર નેટ પર જોઈ શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *