કરીના કપૂરના ગીત “દુપટ્ટા મેરા” પર ત્રણ બાળકીઓ એ કર્યો શાનદાર ડાન્સ, આ વિડીયોએ લોકોના દિલ જીતી લીધા. જુઓ વિડીયો…
સોશિયલ મીડિયાએ એક એવું માધ્યમ છે જ્યાં રોજબરોજની બધી ઘટનાઓ જોવા અને સાંભળવા મળતી હોય છે. સોશિયલ મીડિયા પર રોજબરોજના ઘણા બધા વિડીયો વાયરલ થતા રહે છે. જેમાંથી અમુક વિડીયોએ લોકો ને ભાવુક કરી દે છે અને અમુક વિડીયો એવા હોય છે જે લોકોને હસવા પર મજબુર કરી દે છે. આવા બધા વિડીયોને સોશિયલ મીડિયા પર લોકો વધુ પસંદ કરે છે. તેવો જ એક વિડીયોએ હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયોએ ત્રણ નાની બાળકીઓનો છે જે કરીના કપૂરના એક ગીત પર ખુબ સારો ડાન્સ કરી રહી છે. આ વિડીયોએ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ખુબ પસંદ કરવમાં આવી રહ્યો છે.
આ વિડીયોમાં જોઈ શકાય છે કે ત્રણ નાની છોકરીઓએ બોલીવુડની મશહુર અભિનેત્રી કરીના કપૂરના પોપ્યુલર ગીત “દુપટ્ટા મેરા…” પર ધમાકેદાર ડાન્સ કરી રહી છે. આ વિડીયોએ બધાને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. આ વાયરલ વિડીયોમાં આ ત્રણ બાળકીઓનો ડાન્સ જોઇને બધા તેના ખુબ વખાણ કરી રહ્યા છે અને પોતાના મંતવ્યો આપી રહ્યા છે.
આ ડાન્સ વિડીયો પર ઘણા બધા લોકોએ પોતાના મંતવ્યોએ કોમેન્ટમાં રજુ કર્યાં. એક યુઝર કોમેન્ટ કરે છે કે “બોહત હાર્ડ ડાન્સ છે” જ્યારે અન્ય એક યુઝર લખે છે કે ” આ ત્રણેય બાળકીઓને ઉપરવાળો હમેશાં આગળ વધારે” હજુ એક યુઝર કોમેન્ટ કરે છે કે ” ખુબ સરસ ડાન્સ છે”. આમ આ પ્રકારે ઘણા બધા લોકોની વારંવાર આ વિડીયો પર કોમેન્ટસ કરી રહ્યા છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે “દુપટ્ટા મેરા” આ ગીતએ વર્ષ ૨૦૦૧માં આવેલી ફિલ્મ “મુજે કુછ કેહના હે”નું છે. આ ફિલ્મમાં અભિનેત્રીએ કરીના કપૂર , અભિનેતા તુષાર કપૂર અને અમરીશ પુરીએ મુખ્ય પાત્ર ભજવતા નજરે પડ્યા હતા. આ ગીત એ અનુરાધા શ્રી રામએ ગાયું હતું. આ ગીતનું સંગીતએ અનુ મલિકે અને આ ગીતના શબ્દોએ સમીરે લખ્યા હતા. આ વિડીયોએ ઉદયસિંહ નામના વ્યક્તિએ પોતાના ઇનસ્ટાગ્રામ પ્રોફાઇલ પર શેયર કર્યો હતો. આ ત્રણ બાળકીઓનો વિડીયોએ અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધેલો છે.