કરીના કપૂર એ પરિવાર સાથેના લંડન વેકેશન ની તસવીરો શેર કરી જ્યાં તૈમુર અને જેહ પણ મસ્તી કરતા અંદાજમાં જોવા મળ્યાં….જુવો તસવીરો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની સૌથી વ્યસ્ત અભિનેત્રી છે જોકે જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે તે પોતાના પરિવારની માટે સમય કાઢી કેટી હોય છે અને પોતાના પરિવાર ની સાથે વિદેશમાં વેકેશન મનાવા નીકળી જતી હોય છે હાલમાં અભિનેત્રી કરીના કપૂર લંડનમાં છે જ્યાથી હાલમાં જ એક પ્યારી ફેમિલી તસ્વીર સામે આવી રહી છે.જેમાં તે પોતાના પતિ સૈફ અલી ખાન ની સાથે નાશતા કરતા નજર આવી રહી છે.

27 જૂન 2023 ના રોજ કરીના કપૂર ખાન એ પોતાના ઈનસ્ટરાગ્રામ હેન્ડલ પરથી એક પ્યારી ફેમિલી તાવી શેર કરી છે. જેમાં તે પોતાના પતિ સૈફ અલી ખાન અને બંને બાળકો તૈમુર તથા જેહ ની સાથે ટેબલ પર બેસીને નાસ્તો કરતા દેખાઈ રહી છે. જ્યા તૈમુર અને જેહ નેવી બ્લુ અને રેડ કલરની જર્સીમાં બહુ જ ક્યુત નજર આવી રહયા છે. ત્યાં જ કરીના ડેનિમ જીન્સ ની સાથે બ્રાઇટ ઓરેન્જ કલર ની શર્ટમાં સ્ટ્રનીંગ લાગી રહી હતી.

કરીનાએ ગોગલ્સ અને વાળને પાછળથી બાંધીને પોતાના લુકને કમ્પ્લેટ કર્યો હતો. ત્યાં જ સૈફ અલી ખાન હળવા લીલા રંગ ના શર્ટ માં હંમેશા ની જેમ બહુ જ ડેશિંગ લાગી રહયા હતા. ફોટોમાં તૈમુર સ્માઈલ કરતા કેમેરાની સામે પોઝ આપી રહયા હતા જોકે અહીં જેહ નું ક્યૂટ હાવભાવ એ દરેક ફેન્સ ના દિલ ને આકર્ષિત કરી લીધું હતું. વાસ્તવમાં નાના જેહ ક્યૂટ અંદાજમાં આંખ મારતા નજર આવ્યા છે. આ પ્યારી ફેમિલી ફોટો શેર કરતા કરીના કપૂર એ એક સ્વીટ કેપશન પણ લખ્યું છે જેમાં લખ્યું કે અમને મારો કલરફુલ નાસ્તો પસંદ છે.2023 ની ગરમી .

તમને જણાવી દઈએ કે કરીના કપૂર હાલમાં જ પોતાની આવનારી ફિલ્મ ‘ ધ ક્રુ ‘ ના શેડ્યુલને પૂરો કર્યો છે. જેના પછી તેમને એક બ્રેક લીધો છે અને પોતાના પતિ સૈફ અલી ખાન અને બાળકો તૈમુર અલી ખાન – જહાંગીર અલી ખાન ની સાથે ગરમીઓ ની છુટ્ટીઓ મનાવા માટે લંડન વેકેશન પર ગઈ છે. તેમની સાથે સોહા અલી ખાન, કૃણાલ ખેમુ અને તેમની દીકરી ઇનાયા પણ શામિલ હતા. આ વચ્ચે જ જો કામની વાત કરવામાં આવે તો કરીના કપૂર ખાન હવે હાંસલ મહેતા ની આગામી ફિલ્મ માં અજર આવશે.

જે એક મિસ્ટ્રી મર્ડર હશે.તે ‘ ધ ક્રુ ‘ માં તબ્બુ અને કૃતિ સેનન ની સાથે નજર આવશે. આના સિવાય તેમની પાસે સુજોય ઘોષ ની એક ફિલ્મ પણ છે. જે ‘ ધ ડીવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ બુક પર આધારિત છે જેમાં વિજય વર્મા અને જયદીપ અહલાવટ તેની સાથે મુખ્ય ભૂમિકા માં હશે. ત્યાં જ સૈફ અલી ખાન હાલમાં ઓમ રાઉત ની ફિલ્મ ‘ આદિપુરુષ ‘ માં લંકેશ ( રાવણ ) ના રૂપમાં નજર આવ્યા હતા. હવે તેઓ જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂર ની સાથે ‘ દેવરા ‘ ફિલ્મ માં નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *