જો તમે પણ ચોમાસામાં દૂધ નું સેવન કરો છો ચેતી જજો, તમને પણ થશે આ ખતરનાક બિમારી…..જાણો વિગતે

Spread the love

આમ તો તમે સાંભળ્યુ જ હસે કે ચોમાસાની ઋતુમાં ઘરના મોટા વૃધ્ધો દૂધ પીવાની ના પાડતા હોય છે કેમકે શું તમે કોઈ દીવસ વિચાર્યું છે કે આવું કેમ કહેવામા આવે છે? વાસ્તવમાં વરસાદની ઋતુ માં દૂધી પીવાથી પેટ ખરાબ થઈ જાય છે. આટલું જ નહીં તે તમારા પૂરા પાચન તંત્ર માં પણ ગડબડ કરી શકે છે. દૂધ થી બનેલા ખાધ્ય પદાર્થો પણ વિષાક્તા નું કારણ બની શકે છે. દૂધ પીવાથી પેટ સબંધિત સમસ્યાઓ , એસિડિટી અને પેટ ખરાબ થઈ શકે છે, આ ઋતુમાં દૂધ પીવાથી શરીર ને ઘણા પ્રકારે નુકશાન થાય છે.

આયુર્વેદ અનુસાર વરસાદ ના મોસમમાં દૂધ નું સેવન કરવું જોઈએ નહીં કેમકે આનાથી શરીર ને ઘણી રીતે નુકશાન થાય છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વરસાદ જ એક એવી મોસમ છે કે જેમાં કીટ- પ્તાંગો પ્રજનન કરે છે એવામાં ગાય ભેસ ના ચારાઓમાં પણ આવા જેરીલા જંતુઓ હોય શકે છે જેને જાનવરો દ્વારા ખાવાથી તેમણે પણ સંક્રમણ થઈ શકે છે જેના બાદ તમે દૂધ પિતા હોવાથી તે તમને ફૂડ પોઈજ્નીંગ નો શિકાર કરી દેય છે.

આ ઋતુમાં તમારા દૂધ પીવાના કારણે તમને પાચન સબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. વાસ્તવમાં આ મોસમ માં દૂધ નું સેવન કરવાથી પાચન ઇંજાઈમો નું નુકશાન થઈ શકે છે. આટલું જ નહીં તેનાથી શરીર માં ઘણા પ્ર્કારના રીએકષાણ પણ આવી શકે છે. જો તમે કોઈ પણ ખોરાકનું સેવન કરો છો તો તમારે પાચન માટે થોડો સમય લાગે છે જેનાથી મેટબોલિજમ ધીમા થઈ જાય છે.

વરસાદની ઋતુમાં પશુઓના બીમાર થવાના એંધાનો વધારે રહેતા હોય છે. એવી પરિસ્થિતિમાં દૂધ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આથી ચોમાસાની ઋતુમાં દૂધનું સેવન કરવાથી બચવું જોઈએ. જો તમે દૂધ પીવાના બંધાણી છો તો તમે દૂધને સારી રીતે ગરમ કરીને એમાં એક ચપટી હળદર મેળવી લો. આમ કરવાથી આ દૂધ તમારા શરીર ને કોઈ નુકશાન થવા દેશે નહીં. જે ચોમાસાની ઋતુમાં સ્વાસ્થ્ય ની માટે ફાયદાકારક બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *