દિકરા દીકરી નો જન્મ થાય તો ફોટો સોસીયલ મીડીઆ પર મુકાઈ કે નહિ ??? જુઓ વિડીઓ મોગલ બાપુ એ શુ કીધુ…

Spread the love

મિત્રો આપણે આપડા જીવનનીની અંદર ઘણા તહેવારીઓ અને પ્રસંગો ખુબજ ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવતા હોઈએ છીએ. તેમજ મોબાઈલ પર સગા સબંધી તેમજ મિત્રોને દેખાડવા માટે સ્ટેટ્સમાં તસવીરો અને વિડીયો પણ શેર કરતા હોઈએ. તેમજ જયારે પણ કોઈના ઘરે દીકરી કે દીકરાનો જન્મ થતો હોઈ છે તો તેનો પહેલો ફોટો પણ આપડે મોબાઈલ પર ચડાવતા હોઈ છીએ. તો આ વાતને લઈને મણિધર બાપુનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહી છે.

વાયરલ વિડીયોમાં મણિધર બાપુ જણાવે છે કે, ‘કોઈને દીકરી દીકરાનો જન્મ થાય મોબાઈલમાં ના મુકશો કારણ આ મોગલ નય વિધાતા માફ નથી કરતી. શું કામ કે જે બાળક જન્મ થયો એના છઠ્ઠા દિવસે વિધાતા એના લેખ લખે છે. શાસ્ત્રોમાં હું માનું છું પરંપરા છે એની. ખબર છે ને ફઈબા છઠીયુ પેરાવે ઇય ખીસા વગરની હોઈ. એમ એના માં બાપ મોઢું નો જોઈ શકે એના.’

તેમજ આગળ તેઓ જણાવે છે કે, ‘ સમજી લેજો તમે. આ જન્મ્યો નથી અને ઉંદરડા જેવડો હોઈ છે ત્યાં મોબાઈલમાં એના ફોટા મૂકે છે બધા’ આમ હાલ મણિધર બાપુનો આ વીડ્યો સોશિયલ મીડિયા ઉપર 4 લાખથી પણ વધુ લોકોએ જોયો છે તેમજ 40 હજાર કરતા પણ વધુ લોકોને આ વિડીયો પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat No Awaaz (@gujaratnoawaaz)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *