પત્ની થી લાંબા દેખાવાના ચક્કર માં ઉંચક ઉંચક પોઝ દઈ રહ્યા થા હિમેષ રીસેમિયા, આવી ગયા નજર માં
બોલ્લીવૂડ સ્ટાર હિમેશ રીસેમિયા અક્સર કોઈ ના કોઈ કારણ થી ચર્ચા માં બન્યા રહે છે. હિમેશ આ દિવસો માં પોતાની બીજી પત્ની સોનિયા કપૂર નિ સાથે હૅપ્પીલી મેરિડ લાઈફ એન્જોય કરતા રહે છે. બંને ઘણી વખત કોઈ ના કોઈ જગ્યાએ જોવા મળે છે. હાલ માં જ હિમેશ ને એની પત્ની સોનિયા ની સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા થા.કપલે ત્યાંથી ઉતારતા જ ફોટોગ્રાફર ને પોસે આપ્યા તા. આ દરમિયાન હિમેશ ને એવી હરકત કરી નાખી જેનો વીડિઓ સોશ્યિલ મીડિયા પર બવ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
હક્કીકત માં હિમેશ પોતાની પત્ની સિનિયા થી ઉંચાઈ માં થોડા નીચા છે. એવા માં એરપોર્ટ પર પત્ની સોનિયા કપૂર ની સાથે પોસ દેતા સમયે હાઈટ મેચ કરવા માટે પોતાના પગ ઉંચા કરતા નજર આવી રહ્યા છે.હિમેશ રેશમિયા ની હાઇટ નીચી હોવાના કારણે તે ઉંચા થઈને ફોટો પડાવી રહ્યા છે તેનાથી ફોટોમાં તેની હાઈટ વધારે આવે. જો કે વિડિઓ ગ્રાફેર ફુલ ફ્રેમ માં વિડિઓ રેકોર્ડ કરતો તો એટલે એની આ હરકત પણ કેમેરા માં કેદ થઇ ગય.
ટ્વિટર યુઝર રમન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા વિડિઓ માં દેખાય છે કે સોનિયા એ બ્લેક ચશ્મા ની સાથે સફેદ કલર ની ડ્રેસ પેરેલી છે. હિમેશે પણ કાલા ચશ્મા ની સાથે મેચિંગ શર્ટ ,જીન્સ અને સફેદ રંગ ના બુટ પેરેલા છે.હિમેશ અને સોનિયા ના એરપોર્ટ લૂક બવ પસંદ કરી રહ્યા છે. પરંતુ હીમેષ ની આવી હરકત ને જોઈ ને મીડિયા એ એને ધ્યાન માં રાખવાનું શરુ કરી દીધુ છે.
હિમેશ ને આવું કરતા જોઈને યુઝર નું કહેવું છે એને પોતાની હાઈટ ને સ્વીકારી લેવી જોઈયે, ના કી એને છુપાવવાની કોશિશ કરવી જોઈએ. યુઝર આ વિડિઓ શેર કરતા હોલિવૂડ સ્ટાર ટોમ હોલેન્ડ જૅડ઼ાય ઓર ટોમ ક્રુસ નિકોલ નું ઉદાહરણ પણ આપે છે. વિડિઓ પર કોમેન્ટ કરતા એક યુઝર લખે છે – અગર પત્ની એના પતિ થી લાંબી છે તો એમાં તફલીફ શું છે. લાંબી છોકરીયું સારી લાગે છે. એક બીજા એ લખેલ છે – આખરે તફલીફ શું છે. જો લાંબી છે તો લાંબી છે.
જણાવી દઈએ કે હિમેશ ને સાલ 2017 માં 22 વર્ષ જૂનો સંબંધ પૂરો કરતા પહેલી પત્ની ને તલાક આપ્યા હતા. એના પસી એને 11 મેં 2018 માં સોનિયા કપૂર સાથે લગ્ન કર્યા હતા.હિમેશ ને સોનિયા ના લગ્ન ખુબ સુખીથી થયા હતા. એના પસી આ કપલ પણ એના ફેન ની વચ્ચે બવ ફેમસ રહ્યા હતા.
આ જ સિંગર ના પ્રોફેશન ની વાત કરીયે તો હિમેશ રીસેમિયા આ દિવસો માં સિંગર રિયાલિટી શો માં સા રે ગા માં પા માં જજ તરીકે નજર આવ્યા હતા.જેમાં એની સાથે બીજા બે જજ વિશાલ દાદ્લાની અને શંકર મહાદેવાની પણ હતા.એ ઉપરાંત હિમેશ બીજા પણ સિંગિંગ રિયાલિટી શો માં જજ બની ચુક્યા છે.
When your wife/Partner is Taller than you. 😂🤣👍🏽https://t.co/1Qr4Yd3Gzx pic.twitter.com/n4KFYmI709
— Raman (@Dhuandhaar) March 11, 2022