લાખો પુરૂષો ની મુખ્ય સમસ્યાઓનો ઈલાજ તુલસી મા છે ! આ રીતે એક વાર અજમાવી જુવો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આજના સમય માં લોકો ફીટ રહેવું પસંદ કરે છે, અને મોટાપા થી બસવાની કોશિશ કરે છે . આમ પણ મોટાપાને કારણે ઘણા ઓગો થતા હોય છે, જેવા કે દોડવામાં મુશ્કેલી થવી , હાફ સડવો, પરસેવો થતો, વારંવાર બીમાર પડવું , આળસ આવવી વગેરે. જેને રોકવા ખાવા પીવાની બાબતો માં ધ્યાન આપવું , જેમ કે તીખ્ખા અને મસાલા વાળા ખોરાક ની ટેવ ના પડે એ ધ્યાનમાં રાખવું. સવારમાં ગરમ પાણી કે ગ્રીન ટીનું સેવન ચરબી ઘટાડવામાં મદદ કરે છે. અને એ સાથે યોગ નિયમિત રીતે કરવો જે મોટાપો ઘટાડવામાં મદદ કરે છે.

મિત્રો વાસ્તવ માં મોટાપો દુર કરવા માટે ના અનેક નુસ્ખા ઈન્ટરનેટ પર મળી રહે છે, પરંતુ વળીયારી, તુલસી, લીંબુ વગેરે આપડા ઘરમાં જ મળી રહેતા હોય છે જે મોટાપો દુર કરવામાં મદદ કરે છે. ઔષધી ના ઉપયોગ સાથે અન્ય ચરબી ઘટાડવા માં મદદ રૂપ કસરતો પણ કરાવી જરૂરી છે.

આ રીતે વજન ઓછું કરો: આ બધી ઔષધી કેવીરીતે ચરબી અને મોટાપો દુર કરે છે?એવું તમે વિશારતા હશો. તો હું તમને જણાવું કે તુલસી, વળીયારી,લીંબુ માં એવા તત્વો જોવા મળે છે, કે જે મેટાબોલીઝમને જડપી ઘટાડવામાં ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે કેલેરી બર્ન થવા લાગે છે,અને શરીરની અંદર ના જેરી તત્વો શરીર ની બહાર નીકળી જાય છે.જો તમે તમારો વજન ઓછો કરવા ની કોશિશ કરી રહ્યા છો તો ઉપર ની બાબત તમારા રોજ ના કર્યો માં એડ કરો.

અન્ય લાભો: વજન ઘટાડવા સિવાય અન્ય ફાયદઓ પણ થતા હોય છે, વળીયારી: જેનું સેવન કરવાથી ચહેરો સાફ અને આકર્ષક બંને, ખીલ થવાની શક્યતા ઓ ઓછી થાય. લીંબુ: લીંબુ એ ચરબી ની સાથે ચેહરાના દાગ ને સાફ કરવા માં મદદ કરે છે તુલસી: તુલસી શરીર ના બેક્ટેરિયા દુર કરવા માં મદદ કરે અને સાથે ચેહેરના ખીલ-દાગ દુર કરવા માં મદદ કરે છે. પાચનતંત્ર મજબુત બનાવે, શરદી, માથાનો દુખવો દુર કરવા માં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *