સાઉથના જાણીતા સ્ટાર પ્રભાસે તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર મંદિરની મુલાકાત લઈ લીધા આશીર્વાદ….જુઓ આ ખાસ તસવીરો

Spread the love

મિત્રો વાત કરવામાં આવે તો સાઉથના સુપર સ્ટાર પ્રભાસને તો તમે બધા ઓળખતા જેમની એક નવી ફિલ્મ હાલમાંજ રિલીઝ થવા જય રહી છે. તેમજ તેઓ તેમની આગામી ફિલ્મ આદીપુરુષની ભવ્ય રજૂઆત માટે તૈયારી કરી રહ્યા છે. તો વળી આ દરમિયાન તેઓએ ભાવનગ વેંકટેશ્વર મંદિરની મુલાકાત લઈને ફિલ્મનું પ્રમોશન શરુ કર્યું હતું જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહી છે.

Prabhas In Tirupati For Adipurush Event 1686025202562

તેમજ સુપ્રભા સેવામાં ભાગ લીધો. આ દરમિયાન પ્રભાસે સફેદ કુર્તા અને ધોતી પહેરી હતી. આમ સુપરસ્ટાર પ્રભાસ આવાના છે તેની જાણ ચાહકોને થતા મંદિરમાં ભારે ભીડ પણ જોવા મળી હતી. તેમજ અખા મંદિરમાં પ્રભાસના ચાહકો તેના નામની બુમો પાડ હતા. આમ તિરુપતિ મંદિરના વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યા છે.

IMG 20230606 163617

આમ આ સાથે તમને જણાવીએ તો આદિપુરુષ એ ભારતીય મહાકાવ્ય રામાયણ પર આધારિત પૌરાણિક ફિલ્મ છે. આ ફિલ્મ રાઉતે લખી છે. તેમજ નિર્દેશિત પણ કરવામાં આવી છે. તો વળી આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. આમ ૭૦૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ શરુઆથીજ વિવાદમાં રહેલી ફિલ્મ છે.

આમ તમ્નેઆ સાથે જણાવી દઈએ કે આ ફિલ્મ 16 તારીખે વિશ્વભરમાં અનેક ભાષાઓ સાથે રીલીઝ થવા જઈ રહી છે. આમ પ્ર્ભાસે મંગળવારે બપોરે 2.30 કલાકે ગુડ મોર્નિંગ સેવા કરી અને આદિપુરુષની સફળતા માટે આશીર્વાદ માંગ્યા. આમ હાલ સાઉથના જાણીતા સ્ટાર પ્રભાસની મંદિર વળી તસ્વીર સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *