ઘર થી લઈ લક્ઝરી કારની માલિક છે આ અભિનેત્રી, જાણો તેની પુરી સંપતિ….

Spread the love

મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ અભિનેત્રી વિષે જેને પોતાની ખુબસુરતી સાથે સારા અભિનય થી ઘણા લોકોના દિલ જીતી લીધા છે, જે નાના પર્દાની અભિનેત્રીઓ છે. જેમાં દિવ્યંકા ત્રિપાઠીનું નામ પણ આવે છે. તે ટીવીની દુનિયામાં સૌથી પ્રખ્યાત અભિનેત્રીની યાદીમાં શામિલ છે. જેને પોતાના અભિનયથી જાજા લોકોના દીલ જીતી લીધા છેે. દિવ્યંકા ત્રિપાઠી ટીવીની ટોસ ની અભિનેત્રીઓમાં નામ આવે છે આજ કારણ છે કે દિવ્યંકા ત્રિપાઠી લોકોની સૌથી ફેવરીટ
અભિનેત્રી બની ગઈ છે.

‘બનું મેં તેરી દુલ્હન’ જેવી સીરીયલ થી દિવ્યંકા ત્રિપાઠી એ પોતાની અભિનય કારકીર્દી શરુ કરી, જેના માટે શ્રેઠ અભિનેત્રી
ભારતીય ટેલિવિજન એકેડમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ પછી ‘યે હે મોહબ્બતે’ સીરીયલ માં કામ કર્યું, તેઓ ઈશિતા રમણ ભલ્લા નામનું પાત્ર એ સિરીયલ માં ભજવ્યું હતુંં.

તેમણે ઈશિતા રમણ ભલ્લા ના પાત્ર દ્વારા દર્શકોના દિલ માં સ્થાન મેળવી લીધું. ‘ખાતરો કે ખિલાડી’ નામનાં પ્રખ્યાત શો સુધીની સફર માં તેમણે સફળતા પ્રાપ્ત કરી છે. દિવ્યંકા ત્રિપાઠી ટેલીવિજન જગતનું જાણીતું નામ બીની ગયું છે. તેમણે આ વર્ષોમાં સખત મેહેનત અને સારા કામથી સફળતા હાસિલ કરી, જે તેમની મહેનત દર્શાવે છે. જેના કારણે તેઓ ખુશ હાલ લક્ઝરી લાઈફ જીવી રહી છે. તેમને આજે કોઈ વસ્તુની કમી સતાવતી નથી.

જો આપણે દિવ્યંકા ત્રિપાઠીની લાઈફસ્ટાઇલની વાત કરીએ તો, તે મુંબઈમાં સ્થિત એક આલીશાન ઘરમાં રહે છે. તેમનું આ ઘર ખુબ સુંદર છે.દિવ્યંકા ત્રિપાઠી અને તેમના પતિ વિવેક દહિયાએ આ ઘરના દરેક ખુણાને ખુબજ પ્રેમથી સજાવ્યો છે. દિવ્યંકા ના આ આલીશાન ઘરની કિંમતની વાત કરીએ તો તે કરોડોમાં ગણાય. તેમની અન્ય મિલકતની વાત કરીએ તો તેમની પાસે ઘર સિવાય ઘણા લાક્ઝરી વાહનો અને બીજી અન્ય મિલકતો પણ છે. મીડિયા દ્વારા જાણવામાં આવ્યું કે તેમની પાસે લાગ્જરીયજ કાર છે, જેમની કિંમત ૫૦ લાખ રૂપિયાથી પણ વધારે કીમતી જાણવા મળી છે.

દિવ્યંકા ત્રિપાઠી એ પોતાના જીવનમાં સંઘર્ષ અને સખત મહેનતથી ઘણુબધું હાસલ કર્યું છે. આ વર્ષોમાં તેમની ફી ઘણી વધી ગઈ છે, તેઓ પ્રતિ એપિસોડ માટે લગભગ ૧.૫ લાખ રૂપિયા સુધી કે તેથી વધારે ચાર્જ કરે છે. મીડિયા અનુસાર, વર્ષ
૨૦૨૧માં તેમણે શાનદાર એકટીંગ ના દમ પર નામની સાથે કમાણી પણ કરી છે, તેમની નેટવર્થ ૩૭ કરોડ રૂપિયા હોવાનું
કહેવાય છે, દિવ્યંકા ત્રિપાઠી કમાણી ના મામલે ટોસ પર આવી ગઈ છે. તે લોકો ની સૌથી પ્રિય અભિનેત્રી બની ગઈ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *