ધર્મેન્દ્ર એ 6 મહિના પછી તેના પોતાના ફાર્મ હાઉસ નો વિડીયો શેર કર્યો, ફાર્મ હાઉસ માં કામ કરતા લોકો ને એવું કહ્યું….જુવો વિડીયો

Spread the love

આપણે બધા જાણીયે જ છીએ કે બૉલીવુડ ના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર વિષે જે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માં ખુબજ ફેમસ અને લોક પ્રિય ચાહના ધરાવનાર વ્યક્તિ છે.જે તેમના સમય ના તેમના ઇતિહાસ માં એક સફળ અભિતેના છે. ધર્મેન્દ એ પોતાના સારી કલાકારી અને દમદાર કિરદાર નિભાવીને લોકોના દિલ માં ખાસ જગ્યા બનાવી છે.ફિલ્મ જગત માં આ એકટર ખુબજ ઓછા નજરે દેખાય સે તે બધા એક્ટ્રેસ ની જેમ ચર્ચા માં તો નથી રહેતા તો આજ પણ તેમના પસંદ કરવા વાળા લોકોની સંખ્યા કરોડો માં છે.

ફિલ્મ જગત માં તેમને ઘણી બધી એવી સફળ ફિલ્મ બનાવી સે આજ પણ લોકોના દિલ પર રાજ કરતી જોવા મળે છે.તેમના કરિયર ની શરૂવાત તેને ફિલ્મ “દિલ ભી તેરા હેમ ભી તેરે “થી કરી હતી જે તેમના કરિયર ની પ્રથમ ફિલ્મ હતી ત્યાર બાદ ધર્મેન્દ્ર એ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ને ઘણી યાદગાર ફિલ્મો આપી છે તેમને ફિલ્મો તો ઘણી બનાવી હતી પણ તેમની એક ફિલ્મ એવી જે આજ પણ તેમના રોલ ને લઈને લોકો માં દિલ માં રાજ કરે છે જે ફિલ્મ માં તેમને સૌથી ચર્ચિત ભૂમિકા ભજવી હતી તે ફિલ્મ 1975 માં રિલીઝ થઇ હતી તે ફિલ્મ નું નામ “શોલે” આ ફિલ્મ ની અંદર તેમને વીરુ ની ભૂમિકા ભજવી હતી જે આજ પણ તેમની લોક ચાહના ધરાવતા લોકો તેમને આજ પણ એજ નામ થી બોલાવે છે.

આજ પણ ફિલ્મ જગત ની દુનિયામાં ધર્મેન્દ્ર ના 86 વર્ષ ની ઉમર થવા છતાં તે તેમના પ્રેક્ષકોના તેની સાહના ધરાવતા લોકો ના મનોરંજન માટે કોઈ ન કોઈ ફિલ્મ માં જોવા મળી જાય છે હવે પછી એવું જાણવા મળી રહ્યું છે કે ધર્મેન્દ્ર કરન જોહર ની આવનારી નવી ફિલ્મ “રોકી ઔર રાની કી પ્રેમ કહાની ” માં જોવા મળશે. અત્યાર સુધી ઘણા બધા મહિના ની શૂટિંગ કર્યા બાદ ધર્મેન્દ્ર તેમના ફાર્મ હાઉસ પર પરત પહોંચી ગયા છે તેમને તેમના ચાહનારા લોકો માટે એક વિડિયો પણ શોશિયલ મીડિયા માં શેર કર્યો છે.

તમને જણાવી દઈએ કે લોક ડાઉન દરમ્યાન બૉલીવુડ ના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર એ તેમનો વધુ સમય તેમના ફાર્મ હાઉસ માં પસાર કર્યો જ્યાં તેવો ખેતી કરતા જોવા મળ્યા ખેતી કર્તાની સાથે તેમની સાહના ધરાવતા લોકો માટે પ્રકૃતિ ની સુંદરતા બતાવા માટે તેમને ફાર્મહાઉસ પર ના ઘણા બધા ફોટા સોશોયિલ મીડિયા માં શેર કર્યા હતા.ત્યાર બાદ જયારે લોક ડાઉન હટાવી લેવામાં આવ્યું ત્યારે અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈ સ્થિત તેમના ઘરે પાસા આવી ગયા હતા અને ત્યાર બાદ આખરે 6મહિના ના વિરામ બાદ તે તેમના ફાર્મ હાઉસ પર પરત પહોંચ્યા.

 

View this post on Instagram

 

A post shared by Dharmendra Deol (@aapkadharam)

હાલ અભિનેતા એ તેમના ફાર્મ હાઉસ થી એક વીડિયો તેમના સાહકો માટે શોશિયલ મીડિયા માં શેર કર્યો સે આ વિડિયો માં જોવા મળે છે કે અભિનેતા લોક ડાઉન પૂરું કર્યા બાદ તેમના ફાર્મ હાઉસ પર પહોંચતા જ ખેતી વાડી ના કામ કરવા લાગી જાય છે એ વિડીયો માં એ પણ જોવા મળે છે કે અભિનેતા ડુંગળી ની ખેતી કરતા નજરે જોવા મળે મળે છે અને તેઓ પોતાના ખેતર પર કામ કરતા મજુર વર્ગ ના લોકો સાથે વાત સીત પણ કરી અને ખેતી વિષે ઘણી વાતો પણ કરી.

અભિનેતા નો જે વિડીયો સામે આવ્યો છે તેમાં ધર્મેન્દ્ર ડુંગળીની ખેતી કરતા જોવા મળે છે જેથી સમય પર પાક તૈયાર થઇ જાય . વિડીયો માં એ પણ જોવા મળે છે કે અભિનેતા તેમની જીપ લઈને ફાર્મ ની મુકાલાત કરે છે અને અને જીપ પરથી કામ કરતા મજુર ને કૈક સંદેશ આપતા જોવા મળે છે તોઓ કામ કરતા લોકો ની સંભાળ લેતા જોવા મળે છે અને કહે છે કે “કેમ ચો ” તેમ કહેતા ની સાથે પાસળ થી અવાજ આવે છે કે “ખુબજ મજામાં ” અભિનેતા કામ કરતા લોકો ને પ્રોત્સાહન પણ આપતા જોવા મળે છે કહે સે “ખુબ સરસ ” પછી કહે સે કે કરો કામ કરો આપણે ડુંગળી વાવી ને પછી ઘણા બધા પાક નું વાવેતર જરીશું બટેટા નું વાવેતર પણ કરીશું અને ખબર નથી કે શું શું કરીશું .

આપણે જોઈ શકીયે છીએ કે અભિતેના કોરોના ના લાંબા સમય વિતાવ્યા પછી પોતાના ફાર્મ પર પરત આવ્યા છે. અને અભિનેતા એ પણ જણાવે છે કે મિત્રો હું શૂટિંગ ના 6મહિના પછી ફાર્મ પર પરત આવ્યો છું હવે ડુંગળી ની ખેતી કરીશું ત્યાર પછી બટેટા ની ખેતી કરીશું અને 6 મહિના પછી આવ્યો છું એટલે ખેત ના બધા કામ કરાવી રહ્યો છું એટેલે સમય સર પાક તૈયાર થઇ જાય એટલું કહેતાંની સાથે અભિનેતા તેમના સાહકો ને એક સંદેશ પણ આપે છે કે મિત્રો હાલ સાલી રહેલા કોરોના થી બચીને રહેવાની સલાહ પણ આપતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *