બોલીવૂડ અભિનેત્રી “કાજોલ” ના જન્મદિવસ માં વત્સલ શેઠ અને પરિવારની સાથે અભિનેત્રી એ કઈક આવી રીતે ઉજવ્યો જન્મદિવસ કર્યો….જુવો વિડિયો

Spread the love

બોલીવુડ અભિનેત્રી કાજોલ એ 5 ઓગસ્ટ 2023 ના રોજ પોતાનો 49 મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે હાલમાં જ અભિનેત્રી એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી પોતાના જન્મદિવસ ની ઉજવણી ની જલકો શેર કરી છે આ સાથે જ તેમના દરેક ફેંસ ને તેમની શુભકામનાઓ ની માટે ધન્યવાદ પણ કર્યા હતા. હાલમાં જ ‘ એક્સ ‘ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ એક કિલ્પ માં કાજોલ ને અભિનેતા વત્સલ સેઠ ની બાજુમાં ફર્શ પર ઘૂટન પર બેસેલ જોવા મળી રહી છે.વાસ્તવમાં કાજોલ અને વત્સલ બંને 5 ઓગસ્ટ ના રોજ પોતાના બર્થડે ને સેલિબ્રેટ કરે છે.

આ વિડિયોમાં જોઈ શકાય છે કે કાજોલ અને વત્સલ ની સામે ટેબલ પર બે કેક રાખેલ છે જેને તેઓ વારા ફરથી કાપતા નજર આવી રહ્યા છે. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત દરેક મહેમાનો તેમના માટે બર્થડે સોંગ ગાતા નજર આવી રહ્યા છે. વિડિયોની શરૂઆતમાં કાજોલ પોતાના માટે ગીત ગાવા ની રિકવેસ્ટ કરતી નજર આવે છે. ત્યાં જ વત્સલ મીણબતી બુજાવી રહ્યા હતા અને કેક કાપી રહ્યા હતા.આ દરમિયાન અજય દેવગન બ્લૂ કલર ના કર્તા અને ડેનિમ માં મહેમાનો ની પાછળ ઊભા નજર આવ્યા હતા.

ત્યા જ કાજોલ ની માતા તથા દિગ્ગજ અભિનેત્રી તનુજા એક સોફા પર બેસી નજર આવી હતી. આ દરમિયાન કાજોલ બેજ કલર ની ડ્રેસ અને હિલ્સ માં નજર આવી હતી જ્યારે તનુજા પિચ અને એરેંજ કલર ન આ સૂટ માં નજર આવી હતી. ત્યાં જ વત્સલ ગ્રીન કલર ના સ્વેટશર્ટ અને પેન્ટ માં હેન્ડસમ લાગી રહ્યા હતા. કાજોલ એ 6 ઓગસ્ટ 2023 ના રોજ પોતાના ઇન્સત્રાગરામ એકાઉન્ટ પરથી પોતાના જન્મદિવસ ની પોસ્ટ શેર કરી જેમાં કાજોલ એક બેજ કલર ના સોફા પર બેસીએ ફોન પર વાત કરતી નજર આવી રહી હતી અને રૂમમાં કોઈને જોઈને હસી રહી હતી.

આ તસ્વીરોને શેર કરતાં કાજોલ એ પોસ્ટ ને કેપશન આપ્યું કે આ રૂમ અને આ દિવસ બહુ પ્રેમ , હસી, આશીર્વાદ અને એ દરેક સારી વસ્તુ થી ભરાયેલ હતો, જેનું હું નામ પણ લઈ શક્તિ નથી.. હું માત્ર એટલું જ કહી શકું છું કે હું ધન્ય છું. તેમણે એ પણ લખ્યું કે મને પ્રેમ કરનારા દરેક લોકોનો ધન્યવાદ . મે આને કાલે અનુભવ્યું… મારા મિત્રો અને પરિવારથી લઈને મારા સુપર ફેંસ સુધી… તમને બધારે ફરી પ્રેમ… # બર્થડે સ્પેશિયલ # કેકકટિંગઆપ #લવસ્ટેટસ #સોગ્રેટફૂલ . કાજોલ એ હાલમાં જ વેબ શો ‘ ધ ટ્રાયલ – પ્યાર, કાનૂન, ધોખા’ માં નજર આવી હતી . તેમાં આના સિવાય જીશુ સેનગુપ્તા . કૃબા સેત, શિબા ચાદદા, અલી ખાન અને ગૌરવ પાંડે પણ મુખ્ય ભૂમિકામાં હતા આના સિવાય તે ‘ લસ્ટ સ્ટોરીજ 2 ‘ નો પણ હિસ્સો રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *