બોલીવુડ

દુબઈ વેકેશન થી પરત ફર્યા બાદ આલિયા ભટ્ટ અને રણવીર કપૂર કઈક આવા અંદાજમાં જોવા મળ્યા….જુવો વીડિયો

Spread the love

અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણવીર કપૂર દુબઈ માં વેકેશન માનવી ને હવે મુંબઈ પરત ફર્યા છે. ત્યારે એરપોર્ટ પર પેપરાજી એ બંને નો એક વિડીયો શુટ કર્યો છે. આ વિડિયોમાં બંને બહુ જ કુલ અંદાજમાં નજર આવી રહ્યા છે. ત્યાં જ અભિનેત્રી આલિયા ભટ્ટ મેકઅપ વગર અને કેજ્યુયલ કપડામાં બહુ જ ખૂબસૂરત લાગી રહી છે ને તેની સાદગી તેના ફેંસ એ પસંદ આવી રહી છે. તેમના ફેંસ ઇન્સત્રાગરામ પર અલગ અલગ પ્રતિકિયા આપી રહ્યા છે .

જોકે તેમની સાથે તેમની દીકરી રાહા કપૂર નજર આવી રહી નથી. વિડિયોમાં આલિયા ભટ્ટ એ સફેદ શર્ટ અને પ્રિંટેડ ફ્લેયર્ડ પેન્ટ પહેર્યું છે. ત્યાં જ રણવીર કપૂર નેવી બ્લૂ શર્ટ અને લાઇટ બ્લૂ સ્કીની ફિટ ડેનિમ જીન્સમાં નજર આવી રહ્યા છે. આ વિડિયોને શેર કરતાં પેપરાજી એ લખ્યું કે જે રીતે તે તેને પકડે છે તે મનમોહક છે…. જે તેમની મજેદાર અને પ્યારી કેમિસ્ટ્રી દેખાડે છે… રાહા ના માતા પિતા અમારી ફેવરિટ જોડી છે. આ વિડીયો એ સમય નો બતાવામાં આવી રહ્યો છે

કે જ્યારે રણવીર અને અલિયા એરપોર્ટ થી નીકળીને પોતાની કારમાં બેસતા નજર આવી રહ્યા હતા. આ દરમિયાન પેપરાજી એ બને ને રોક્યા હતા . રણવીર એ આલિયાના ખંભા પર હાથ રાખ્યો અને એરપોર્ટ પર ઉપસ્થિત ફોટોગ્રાફર ને બાય કહીને નીકળી ગઈ. ત્યાં જ આલિયા ભટ્ટ જતાં સમયે થેંક્યું બોલતા નજર આવી રહી છે. તમને જણાવી દઈએ કે હાલમાં રણવીર કપૂર પોતાની આવનારી ફિલ્મ ‘ રામાયણ’ ને લઈને ચર્ચામાં છે. ડાયરેક્ટર નિટેશ તિવારી એ ઘોષણા કરી છે.

જેમાં તેમણે કહ્યું કે ફિલ્મ માં ભગવાન રામ ઑ કિરદાર રણવીર કપૂર અને માતા સિતા નો કિરદાર આલિયા ભટ્ટ નિભાવશે. ત્યાં જ અલિયા ભટ્ટ એ રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ 28 જુલાઇ ના રોજ સિનેમા ઘરોમાં જોવા મળશે. અલિયા ભટ્ટ ની સાથે આ ફિલ્મ માં જ્યાં બચ્ચન અને શબાના આજમી પણ નજર આવશે.આલિયા ભટ્ટ ના ફેંસ તેમની આ ફિલ્મ માટે બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *