અભિનેત્રી “મલાઈકા અરોરા” એ તાજમહેલ ની સામે એવા કિલ્લર પોઝ આપીને તસવીરો શેર કરી કે જોઇને તમારી આંખો ફાટી રેશે …જુઓ તસ્વીરો

Spread the love

બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર ની ગર્લફ્રેંડ મલાઇકા અરોડા પોતાના લૂકને હમેશા ચર્ચામાં જોવા મળી જાય છે. મલાઇકા અરોડા ની એક પછી એક લેટેસ્ટ તસ્વીરો સામે આવતી રહેતી હોય છે. આ વચ્ચે જ અભિનેત્રી મલાઇકા અરોડા ની તાજમહેલ નો દીદાર કરવા માટે આગ્રા પહોચી છે. મલાઇકા અરોડા ની આ તસવીર સોશિયલ મીડિયા પર આગ ની જેમ વાઇરલ થઈ રહી છે.

images 16

આ તસવીરોમાં અભિનેત્રી મલાઇકા અરોડા સલવાર સૂટ માં નજર આવી રહી છે. હાલમાં જ મલાઇકા આરોડા એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી થોડી પોતાની ખૂબસૂરત તસ્વીરો શેર કરી છે જેમાં અભિનેત્રી સલવાર સૂટ પહેરેલી નજર આવી રહી છે. મલાઇકા આરોડા તાજમહેલ જોવા માટે આગ્રા પહોચી હતી. જે દરમિયાન ની મલાઇકા ની ખૂબસૂરત તસ્વીરો સામે આવી રહી છે.

images 15

આ સામે આવી રહેલ તસવીરોમાં મલાઇકા અરોડા ઓફ વ્હાઇટ કલરના સલવાર સુટ માં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. જેમાં મલાઇકા ના આ અંદાજ પર તેના ફેંસ ફીદા થઈ ગયા છે.મલાઇકા અરોડા એ આ ડ્રેસ ની સાથે બ્લેક કલર ના ગોગલ્સ પણ પહેર્યા છે અને ખુલ્લા વાળમાં પોતાની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી રહી છે. સામે આવી રહેલ એક તસવીરમાં તમે મલાઇકા ને એક યુવાન ફૂલ આપી રહ્યો હોય અને મલાઇકા શરમાઇ રહી હોય એવા પોઝ માં પણ જોઈ શકો છો.

images 13

આ સાથે જ મલાઇકા અરોડા એ પોતાના ઇન્સ્ટ્રગ્રામ હેન્ડલ પરથી તાજમહેલ ની એક તસવીર પણ શેર કરી છે જે બહુ જ ખૂબસૂરત છે. આ દરેક તસવીરોમાં મલાઇકા એવા હટકે અને કીલર પોઝ આપી રહી છે કે ફેંસ તેના વખાણ કરતાં પોતાને રોકી શકયા નથી. આ તસ્વીરોની સાથે સાથે મલાઇકા અરોડા એ હોટલ ની તસ્વીરો પણ શેર કરી છે જે બહુ જ આલીશાન અને સુંદર દેખાઈ રહી છે.આ હોટેલની અંદર ની ખૂબસૂરત તસ્વીરો જોઈને લોકો હોશ ખોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *