દુબઈ માં ફેન્સ ની વચ્ચે ફસાઈ ગઈ અભિનેત્રી દિશા પટ્ટણી અને ત્યાર પછી જે થયું……જુવો વીડિયો

Spread the love

ઉત્તરપ્રદેશ ના બરેલી માં જન્મેલી દિશા પટ્ટણી આજે ઇન્ડસ્ટ્રી માં પોતાની ખુદની ઓળખ મેળવવામાં કામિયાબ રહી છે. દિશા 13 જૂન 2023 ના રોજ 31 મોં જન્મદિવસ મનાવી રહી છે. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી થી લઈને ફેન્સ પણ તેને શુભકામનાઓ આપી રહ્યાં છે. જન્મદિવસ ના આ ખાસ અવસર પર તે દુબઇ માં છે. જ્યાં તે ફેન્સ ની ભીડ ની વચ્ચે ફસાઈ ગઈ હતી. જેનો વિડીયો હાલમાં વાઇરલ થઇ રહ્યો છે.

આ વિડીયો માં દિશા પટ્ટણી ની ચારે બાજુ થી ફેન્સ ની વચ્ચે ઘેરાઈ ગઈ હતી. કોઈ તેની ફોટો લઇ રહ્યું હતું તો કોઈ તેને હેલો કહી રહ્યા છે.  વાઇરલ વિડીયો માં દિશા પટ્ટણી ભીડ ની વચ્ચેથી નીકળે છે અને હાથ વેવ કરતા આગળ વધી રહી છે. દિશા પટ્ટણી ની ચારેબાજુ સિક્યુરિટી ના લોકો પણ છે જે તેને વેન્યુ સુધી લઇ જાય છે. તે જ્યા પહોંચી હતી ત્યાં ભીડ ના કારણે તે એકદમ સંપૂર્ણ રીતે બ્લોક થઇ ગઈ હતી.

આ દરમિયાન અભિનેત્રી દિશા પટ્ટણી એ સિલ્વર કલર ની ખુબસુરત ડ્રેસ પહેરી હતી. એની પહેલા 11 જૂન ના રોજ દિશા પટ્ટણી એ પ્રિ બર્થડે સેલિબ્રેશન પણ કર્યું હતું. આની સાથે પાર્ટી માં મોની રોય પણ જોવા મળી હતી. જેમાં બંને વચ્ચે બહુ જ સારી અને જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી હતી. મોની રોય એ દિશા પટ્ટણી સાથેનો પાર્ટીનો વિડીયો પણ શેર કર્યો હતો. દિશા ની છેલ્લી રિલીઝ થયેલ ફિલ્મ ‘ એક વિલન રિટર્ન ‘ હતી.આ ફિલ્મ ના અન્ય કલાકારો માં અર્જુન કપૂર, જોન અબ્રાહમ અને તારા સુતરીયા જોવા મળ્યા છે.

દિશા પટ્ટણી ની કારણ જોહર ના પ્રોડક્શન હેઠળ આવનારી ફિલ્મ’ યોદ્ધા ‘ માં જોવા મળશે. આ ફિલ્મ માં તે સિદ્ધાર્થ મલ્હોત્રા ની અપોજિટ જોવા મળશે. સાઉથ સ્ટાર સૂર્યાં ની સાથે દિશા પટ્ટણી સાઉથ ઇન્ડસ્ટ્રી માં પણ ડેબ્યુ કરશે. આ ફિલ્મ નું નામ ‘સૂર્યા 2 ‘ માં જોવા મળશે, આના સિવાય તે ‘ પ્રોજેક્ટ કે ‘ માં અમિતાબ બચ્ચન , પ્રભાસ અને દીપિકા પાદુકોણ ની સાથે જોવા મળશે. આ ફિલ્મ આવનાર વર્ષ માં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by D.S (@munthazir_07)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *