૨૧૦૦ રૂપિયમાં ખરીદીને લાવ્યો હતો આ વસ્તુ, હવે આ વસ્તુની કિંમત છે કરોડોમાં
કોના નસીબ ક્યારે બદલાય જઈ તે કઈ નક્કી નથી હોતું, એવું જ તે એક ચમત્કારએ એક વ્યક્તિ સથે થયું હતું. તે વ્યક્તિએ ૨૧૦૦ રૂપિયા ખર્ચ કરીને એક વસ્તુ લાવ્યો અને તેને પછી ખબર પડી કે તેણે જે વસ્તુ ૨૧૦૦ માં ખરીદી છે તેની વાસ્તવિક લાખો-કરોડોમાં પણ નહી પણ અરબો રૂપિયામાં છે.
આ શખ્સએ અમેરિકાનો છે, હાલતો તેનું નામ સામે આવ્યું નથી તે શખ્સએ પોતાનું નામ ગોપનીય રાખ્યું છે કારણ કે તે અચનાક જ અરબપતિ બની ગયો છે. ઉપર જણાવ્યા અનુસાર એક અમેરિકન વ્યક્તિએ એક આર્ટ વર્કને 2100 રૂપિયા ખર્ચ કરી ને તે આર્ટવર્કને ખરીદ્યું હતું પણ હવે આ વ્યક્તિ તે આર્ટવર્કની વાસ્તવિક કિંમત જાણીને આશ્ચર્યચકિત થઈ ચુક્યો છે, આ આર્ટવર્કની કિંમત ૩૬૮ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
આ વ્યક્તિએ અમેરિકાના મૈસચ્યુસેટ્સનો નિવાસી છે. આ વ્યક્તિને એક માં દીકરા વાળી પેન્ટિંગએ તેને એક ઝટકામાં અરબપતિ બનાવી દીધો હતો. ‘મિરર યુકે’ એ પોતાની રીપોર્ટમાં જણાવે છે કે જ્યાર આ વ્યક્તિ આ તસ્વીરને ખરીદી રહ્યો હતો ત્યારે તેને થોડી પણ ખબર ન હતી કે આ તસ્વીરની કિંમતએ અરબો રૂપિયામાં છે. એક મીડિયા રીપોર્ટ અનુસાર આ વાત સામે આવી છે કે આ તસ્વીરએ ઘણા વર્ષો જૂની છે અને ઓરિજિનલ છે.
સમાન્ય વાત છે કે આ તસ્વીરની આટલી બધી કિંમત ચુકવવામાં આવી રહી છે તો આ તસ્વીરમાં એવી તો શું ખાસ વાત હશે કે કિંમત એટલી બધી વધારે છે, તો તમને જણવી દઈએ કે આ સ્કેચએ થોડા સમય કે થોડા દશકો પેહલાનો નહી પરંતુ ૧૫મી સદીની છે, આ સ્કેચ બનાવનારનું નામ Albrecht Durer છે.
આ તસ્વીર વિશે વધુ ખોજ કરવામાં આવી તો ખબર પડી કે આ તસ્વીરએ ૨૦૧૬મ દિવંગત વાસ્તુકાર જીન-પોંલ કાર્લહિયનના પરિવારએ વેહચી દીધી હતી પણ હેરાનીની વાતએ છે કે જીન-પોંલ કાર્લહિયનના પરિવારને પણ આ તસ્વીરની અસલી કિંમત વિશે થોડોપણ ખ્યાલ ન હતો. આ બાબતને લઈને કળા સંગ્રહકરતા કલીફોર્ડ શોરરનું કેહવું છે કે ,’ આ એક અવિશ્વસનીય શણ હતી જયારે મે Albrecht Durer ની કલાકૃતિને જોઈ.’