હેમા માલિની 73 વર્ષ ની ઉંમરે પણ દેખાય છે આટલી સુંદર, જાણો શું છે તેના પાછળ ની ટિપ્સ….

Spread the love

બોલિવૂડ ની જૂની અને જાણીતી સ્ટાર જેનું નામ છે. હેમા માલિની જે બોલિવૂડ માં ઘણા સમય થી જોવા મળે છે , બોલિવૂડ માં તેને પોતાની મહેનત થી ખુબજ મોટું નામ બનાવ્યું છે, જે આજે ખુબજ મોટી સ્ટાર તરીકે જોવા મળે બોલિવૂડ માં ઘણી અભિનેત્રીઓ ખુબજ ઉમર માં બતાય છે. જેમાં અમુક અભિનેત્રીઓ ઉમર હોવા સતા પણ નથી બતાતી મોટી ઉંમરની તો જેમાંથી હેમા માલિની છે. ખુબજ સુંદર તો આજે આપડે વાત કરવાના શીયે હેમા માલિની ના સુન્દરતા અને તેની ઉમર ની. જે આટલી ઉમર પણ દેખાય છે. ખુબજ સુંદર તેનું કારણ,

બોલિવૂડ ના જુના અને જાણીતા સ્ટાર ધર્મેન્દ્ર જેમની પત્ની હેમા માલિની જે છે. ખુબજ સુંદર અને જવાન છે, તો આપડે વાત કરવાની છે, તેમની ઉમર કેટલી છે. હેમા માલિની ની ઉમર છે. 73 વર્ષ પણ છે. હેમા માલિની ની ગણતરી એ અભિનેત્રી યો માં કરવામાં આવે છે. જેમની ખુબ સુરતી ના કારણે તેમની ઉમર જાણવી મુશ્કિલ છે. હેમા માલિની આજે પણ એટલીજ સુદર દેખાય રહી છે જેટલી પહેલા જોવા મળતી હતી, હેમા માલિની ની ઉમર 73 વર્ષ છે. સતા પણ તેમની ખુબ સુરતી ના કારણે તેમની ઉમર ઓશિ લાગે છે.

હેમા માલિની જોયેને કોય કહી ના શકે કે એમના 73 વર્ષ હશે કારણ કે હેમા માલિની પોતાની સુદરતા જાળવી રાખવા ખુબજ મહેનત કરી છે, જેને કારણે હજી આટલી સુદર જોવા મળે છે. એક વાર જયારે હેમા માલિની ને ઈનટવ્યુ માં પોતાના ખુબસુરતી વાત કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તે પોતાની સુદરતા જાળવા શું-શું કરે છે. હેમા માલિની પોતાની બધી વસ્તુ ખુબજ ધ્યાન રાખે છે. જેમાં તે જમવા થી લયને હેલ્થ ફીટનેશ આ બધી બાબાત નું ધ્યાન રાખે છે, ત્યારે તેણે કહ્યું હતું કે આ વસ્તુ પોતાની તવ્ચા જાળવા માં ખુબજ મદદ કરે છે.

તો હવે આપડે વાત કરવાના સીએ હેમા માલિની પોતાના ખાવા પીવા ની જેમાં હેમા માલિની શું કરે હેમા માલિની ડાયટ માં લીલી અને તાજી શાકભાજી વધારે ઉપયોગ કરે છે. હેમા માલિની લીલી શાકભાજી વધારે ઉપયોગ કરે છે. કારણ કે શુદ્ધ શાકાહારી છે, તેમણે માંસાહારી વસ્તુ ખાવા માં બિલકુલ પસદ નથી. હેમા માલિની પોતાના ખાવા માં તેલ મશાલા જેવી વસ્તુનો બિલકુલ ઉપયોગ નથી કરતી. અને તેમનો રાત્રે 8 વાગ્યા પહેલા જમવા નો ટાઇમ છે. અને તે રાતના ભોજનમાં હલકું ફૂલકું જમે છે.

હેમા માલિની પોતાની ખુબ સુરતી માટે અરોલાં તેલ નો ઉપયોગ કરે છે. અને બીજી વાત અરોલા તેલ સાથે ક્લોજપ મિલ્ક ની વસ્તુ નો પણ ઉપોગ કરે છે, તે પોતાની સ્કીન ને જાળવી રાખવા 2 થી 3 લીટર પાણી પીવું જરૂરી છે. તેવું હેમા માલિની કહેવું છે. હેમા માલની પોતાની બોડી હેલ્દી રાખવા માટે રોજ કસરત કરે છે. અને કસરત કરીને દહીં ખાવું જોયે. સવરે દહીં ખાવા થી ખુબજ જરૂરી છે. દહીં ખાવા થી પોતાના ચેહરા પર ખુબ સુરતી દેખાય છે, અને સાથે સાથે હેમા માલિની નું કહેવું એમ છે, કે તેનાથી પોતાનો ચેહરો ખુબજ સુદર બતાય છે. તો આ બધું કરવાથી પહેલા જેવું સુદરતા તમારા ચેહરા પર જળવાય રહે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *