હરભજન સિંહે wc ૨૦૨૧માંથી પોતના મનપસંદ ખીલડીઓની ટીમ પસંદ કરી, જેમાં ૩ પાકિસ્તાની ખિલાડીઓનો સમાવેશ કર્યો.

Spread the love

ભારતના પૂર્વ સ્પિનર હરભજન સિંહે યુએઈમાં હાલમ અજ સમાપ્ત થયેલ ટી-૨૦ વર્લ્ડ કપમાંથી પોતાના મનપસંદ ખીલાદીઓની પસંગી કરીને પોતાની પ્લેયિંગ એલીવેન બનાવી હતી. જેમાં ખાસ વાત એ છે કે તેની પ્લેયિંગ ઇલેવનમાં ડેવિડ વોર્નરએ એકમાત્ર ઓસ્ટ્રેલિયાઈ ખીલાડી હતો, જેણે ન્યુઝીલેન્ડ સામે ફાઈનલમાં ૫૩રન બનાવીને તેની ટીમને વર્લ્ડકપ વિજેતા બનવામાં મદદ કરી હતી. હરભજનએ પાકીસ્તાનના ૩ ખિલાડી, ભારત અને ન્યુઝીલેન્ડ માંથી ૨-૨ અને ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકામાંથી એક એક ખિલાડીઓની પસંદગી કરી હતી.

સ્પોર્ટસકીડાની સાથે વાતચીત દરમિયાન, તે તેની ટીમ વિશે જણાવતા કહે છે કે તે ડેવિડ વોર્નેર સાથે મહમ્મદ રીઝવાનને ઓપનર તરીકે  પસંદ કરે છે, ત્યારબાદ નંબર ૩ પર ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલયમસં હતો. વોર્નરએ ટુર્નામેન્ટનો સૌથી વધુ રન બનાવા વાળો બીજો ખીલડી હતો તેણે ફાઈનલમાં પોતાના હાફ સેન્ચુરી સહિત ૨૮૯ રન બનાવ્યા હતા. મધ્યક્રમના બેટ્સમેનોમાં ઇંગ્લેન્ડના જોસ બટલર અને દક્ષિણ આફ્રિકાના એડન માર્કરમ શામેલ હતા,

ત્યારબાદ તેણે શ્રીલંકાના વાનીડું હસરંગા, પાકિસ્તાનના અસીફ અલી અને ભારતના રવીન્દ્ર જાડેજાને શામેલ કર્યાં હતા. હરભજનએ બોલિંગ માટે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ અફ્રીદી, ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ અને ઇન્ડીયન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને શામેલ કર્યો હતો. તેણે અફઘાનિસ્તાનના દિગ્ગજ સ્પિનર રાશીદ ખાન ને ૧૨માં ખિલાડી તરીકે નામિત કર્યો હતો.

રશીદ ખાન પાસે આઇપિએલમાં એક પ્રભાવશાળી કરિયર છે, જ્યાં તેણે ૧૪ વિકેટ લીધી હતી તેવું જ પોતાનું ફોર્મ જાળવી રાખતા તેણે વિશ્વકપમાં પણ તેણે ૮ વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાનએ હાલતો આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં ટોપ ૧૦માં સ્થાન મેળવ્યું હોવાથી તે સીધા સુપર-૧૨ માટે ક્વોલીફ્ય થય ગયું છે.

હરભજન સિંહ અનુસાર ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ:
ડેવિડ વોર્નર, મોહમ્મદ રીઝવાન, કેન વિલિયમસન, જોસ બટલર, એડન માર્કરમ, વનીન્ડું હસરંગા, આસિફ અલી, રવીન્દ્ર જાડેજા, શાહીન આફ્રીદી, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, રશીદ ખાન (૧૨મો ખીલડી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *