સિદ્ધાર્થ શુક્લાના મ્રત્યુ પછી શેહનાઝ ગીલ પોહચી અનાથ આશ્રમ, અનાથ બાળકો સાથે વિતાવ્યો સમય. જુઓ તસ્વીરો

Spread the love

ટીવીના મશહુર કલાકાર અને “બીગ બોસ ૧૩” ના વિજેત સિદ્ધાર્થ શુક્લા હવે અ દુનિયમાં નથી રહ્યા. તમને જણાવી દઈએ કે ૨ સપ્ટેમ્બરના રોજ અચાનક જ હાર્ટએટેકને લીધે મૃત્યુ થયું હતું. લગભગ ૪૦ વર્ષની ઉમરે સિધાર્થ શુક્લા આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે, તેમના જવાથી અભિનેતાના પરિવારમાં શોકનો માહોલ બની ગયો હતો.

મિત્રો હજી ભલે સિધાર્થના મૃત્યુને ઘણો મય થઈ ગયો હોય પણ તેના ચાહકો હજી પણ તેને યાદ કરીને દુખી થાય છે. જો તેની નજીકની મિત્ર શેહનાઝ ગીલની વાત કરવામાં આવે તો આજે પણ તે સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના દુઃખથી બહાર આવી શકી નથી. ઘણી વાર જોવા મળ્યું હશે કે શેહનાઝએ સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને ભાવુક થતી હોય છે.

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર રોજ ઘણી બધી તસ્વીરો એ શેયર કરવામાં આવતી હોય છે, જેના માધ્યમથી અભિનેતાની યાદોને તાજા કરવામાં આવે છે. અચાનક જ આ અભિનેતાએ મૃત્યુ પામશે તેનું કોઈએ વિચાર્યું પણ નય હોય, એવામાં શેહનાઝ ગીલએ સિદ્ધાર્થના મૃત્યુના ઘણા સમય પછી ઘરની બહાર નીકળી હશે. હાલ થોડા સમય પેહલા જ તે અનાથ આશ્રમમાં નજરે પડી હતી, જ્યાં તેણે અનાથ બાળકો અને વડીલ વ્યક્તિઓ સાથે મુલાકાત કરી હતી જેની તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે.

શેહનાઝ ગીલ હાલના સમયમાં તો પંજાબમાં પોતાના પરિવાર સાથે રહે છે, તે પિંગલવાડા એરિયામાં બનેલી એક અનાથ આશ્રમમાં નજરે પડી હતી. સોશિયલ મીડિયા પર જે તસ્વીરો વાયરલ થઈ રહી છે જેમાં તે લોકો વચ્ચે ઘેરાયેલી હોય છે. સોશિયલ મીડિયા પર શેહનાઝ ગીલની આ તસ્વીરને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે, આમતો જોવામાં આવેતો શેહનાઝ ગીલએ ઘણા લાંબા સમયથી ઘરની બહાર આવી હતી જેને જોઇને ચાહકો ખુબ ખુશ થયા હતા.

આ તસવીરોમાં જોઈ શકાય છે કે શેહનાઝ ગીલએ અનાથ આશ્રમમાં નાના બાળકો સાથે વાતચીત કરતી જોવા મળી હતી, આ ત્વીરમાં જોઈ શકાય છે કે શેહનાઝ ગીલએ જમીન પર બેઠેલી છે અને નાના બાળકો સાથે સમય વ્યતીત કરતી નજરે પડે છે. આ તસ્વીરમાં શેહનાઝએ સિદ્ધાર્થ શુક્લાના મુત્યુ બાદ પોતાનો વજન ખુબ ઓછો કરી લીધો હતો, એવામાં ચાહકોએ શેહનાઝની ચિંતા કરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *