વારંવાર બોલાવવા છતાં પણ આ કલાકારો આવ્યા નહીં બિગ બોસ માં જાણો લીસ્ટ….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા જીવન મનોરંજન ઘણું મહત્વ નું છે. જેના કારણે હાલ મનોરંજન આપવા માટે અનેક માધ્યમો અને અનેક કાર્યક્રમો હાલ જવા મળે છે. જેના ફોર્મેટ ઘણા અલગ અલગ હોઈ છે પરંતુ તેમનો હેતુ ફક્ત લોકોને મનોરંજન આપવાનો હોઈ છે. આપણે અહીં એક આવાજ કાર્યક્રમ અંગે વાત કરવાની છે. કે જ્યાં આવવા માટે આ કલાકારો એ ના પાડી છે.
આપણે અહીં બિગ બોસ અંગે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે આ કાર્યક્રમ સલમાન ખાન હોસ્ટ કરે છે. આ શોમ અનેક લોકોને બોલાવવામાં આવે છે અને તેમને એક ઘરમાં રાખવામાં આવે છે તે માંથી જે લોકો સૌથી છેલ્લે શુધી રહી જાય છે તેમને વિજેતા જાહેર કરવામાં આવે છે. પરંતુ સૌ તમે જાણોછો કે એવા ઘણા કલાકારો છે કે જેમને આ કાર્યક્રમ માં બોલાવવામાં આવ્યા છતાં પણ તેઓ આવ્યા નહીં.
આ લીસ્ટ માં સૌથી પહેલું નામ કરણ સિંહ ગ્રોવર નું છે. આપણે સૌ જાણીએ છીએ કે તેઓ ઘણા ફેમસ ટીવી એક્ટર છે. તેમને બિગ બોસ શો માં ઘણી વખત બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેમણે આ શોમાં આવવાનુ ના પડી. તમને જણાવી દઈએ કે તેઓ અન્ય ઘણા રિયાલિટી શો માં આવી ગયા છે.
આ યાદી માં લોકપ્રિય સિંગર હની સિંગ નો પણ સમાવેશ થાય છે આપણે સૌ જાણીએ છિએ કે હની સીંગ રેપર અને સંગીતકાર છે તેમને પણ ઘણા આ શો માંથી શો નો ભાગ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પણ તેમણે ઓછા પૈસાનું કારણ આપીને ઑફર નકારી હતી.
આ ઉપરાંત પોર્ન સ્ટાર મિયા ખલીફાને પણ બોલાવવા માં આવી હતી. તમને જણાવી દઈએ કે તેમણે શો માં આવવાનો ઇનકાર કર્યો હતો અને આ બાબત નો ખુલાસો તેમણે ટ્વિટર દ્વારા કર્યો હતો. આ યાદી માં સુરવીન ચાવલા નો પણ સમાવેશ થાય છે આપણે સૌ જાણીએ છિએ કે તેઓ પંજાબી અભિનેત્રી છે એક સમયે એવી અફવા હતી કે સુરવીન બિગ બોસ માં આવવાના છે, પણ તેમણે આ બાબત અંગે ખુલાસો આપિને અફવા ખોટી સાબિત કરી.
આ યાદીમાં એક મહત્વનું નામ જેકી શ્રોફનુ છે એક અહેવાલ ના જણાવ્યા પ્રમાણે બિગ બોસના નિર્માતાઓએ તેમને આવવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ જેકી શ્રોફે શો સાથે જોડાવવા માટે ના પાડી હતી. આ યાદીમાં આગળનુ નામ સિદ્ધાંત કર્ણિક નું છે તેમણે ઓછા પૈસાના કારણે શોમાં આવવાની ના પાડી હતી.
આ ઉપરાંત ઘણા ભક્તિ ટીવી શોમાં ભૂમિકા ભજવનાર અને જાણીતી ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયા ને પણ શો માંથી બોલાવવાના આવ્યા હતા. પરંતુ તેમણે કહ્યું કે તે તેમની ઈમેજ વિશે ઘણું વિચારે છે. અને તે શોમાં આવીને તેને બગાડવા માંગતી નથી. આ ઉપરાંત નેહા ધૂપિયા અને નિક્કી તંબોલી એ પણ શો માં આવવાની ના પડી.