વધારે પાણી પીવા થી શરીર ને મોટું નુકસાન થય શકે છે, જાણો કેટલું નુકસાન….

Spread the love

1. વધારે માત્રામાં પાણી પીવુ નુકશાનકારક છે: પાણી પીવાથી ઘણા બધા લાભ થાય છે. પરંતુ કેટલું પાણી પીવું જોઈએ તે નક્કી કરવું મુશ્કેલ છે. જેમ કે, પાણી પીવાથી લાભ થાય છે, તેવી જ રીતે વધારે પાણી પીવાથી કેટલીક સમસ્યાઓ પણ થઇ શકે છે. જો તમે Kidney ની બીમારીથી પીડાઓ છો તો તમારે પાણી વધારે માત્રામાં પીવું જોઈએ. જો તમે એવું માનો છો કે વધારે માત્રામાં પાણી પીવાથી શરીરનાં વ્યર્થ પદાર્થ બહાર નીકળી જશે અને તમારી Kidney નું સ્વાથ્ય સારું રહેશે તો તમે ખોટું વિચારી રહ્યા છો.

2. પાણીને સંતુલિત કરવા હોય છે તંત્ર: આપણા શરીરમાં પાણીને સંતુલિત કરવાનું એક તંત્ર હોય છે, જે મૂળ રૂપથી તરસ દ્વારા નિયંત્રિત થાય છે. આપણી તરસ Arginine Vasopressin (AVP) નામનાં હોર્મોનથી નિયમિત થાય. જ્યારે આપણા મસ્તિષ્કને લાગે છે કે આપના લોહીમાં પાણીની માત્રા ઓછી થઇ ગઈ છે તો એવીપી સ્ત્રાવિત થાય છે. જેના કારણે આપણી તરસ વધે છે.

3.કીડની પર થઇ શકે આ અસર: ડિહાઈડ્રેશનનાં કારણે કીડનીની અસ્થાઈ સમસ્યા થઇ જાય છે. જેવી કે, ડાયેરિયા. જોકે, તેનો અર્થ તે નથી કે, વધારે માત્રામાં પાણી પીવાથી સમસ્યા દૂર થઇ શકે છે. તમારે ન માત્ર તેટલું પાણી પીવું જોઈએ, જેટલું તમારી તરસ બુઝાવવા માટે પર્યાપ્ત છે. જો તમારી કીડની નબળી છે તો વધારે માત્રામાં પાણી પીવાથી કિડનીઓ પર બોજ વધે છે. કારણ કે, તેની માત્રામાં વ્યર્થ પદાર્થોને નીકળવા માટે વધારે કામ કરવું પડે છે. તે પણ એક કારણ છે કે તમને વધારે પાણી પીવાની સલાહ નથી આપવામાં નથી આવતી.

4. કીડની ની બીમારી વિષે: જોકે, પોલીસીસ્ટિક કીડની નામની કીડનીની એક બીમારી થાય છે. જેમાં પ્રતિદિન ૬-૭ લીટર પાણી પીવું સુરક્ષિત હોય છે. પાણીના સેવનની માત્રા માત્ર ત્યાં સુધી કામ કરે છે જ્યારે કીડનીની બીમારી તેટલી ગંભીર થઇ ગઈ છે કે, વ્યક્તિને ઠીક રીતે પેશાબ ન આવી રહ્યો હોય.

5. શરીર પર પડે છે આવી અસર: કિડનીની બીમારીની પ્રારંભિક અવસ્થામાં પાણીની માત્રા ઓછી કરવાની આવશ્યકતા નથી હોતી. કીડનીની કેટલીક બીમારીઓમાં પગમાં અને શરીર પર સોજો આવી જાય છે. કારણ કે, શરીરમાં પાણીની વધારે માત્રા એકત્રિત થઇ જાય છે. કીડનીનાં એક્સપર્ટ મુજબ એવી સ્થિતિમાં પાણીનું ઓછુ સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તે વાત યાદ રાખવી મહત્વપૂર્ણ છે કે આપણું મસ્તિષ્ક તે વાત પર નિયંત્રણ રાખે છે કે પાણીની માત્રા આવશ્યકતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *