મુળા ના પાનના કરો આટલાં ઉપાય જેના તમને ગંભીર બીમારી ઓ થી થશે સુટકારો…

Spread the love

મિત્રો હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે, જેથી ઠંડી ને કારણે લોકો ગરમ ખોરાક લેવાનું વધારે પસંદ કરે છે. બદલાતી ઋતુની સાથે સાથે આપણું ખાન પાન પણ બદલાય છે. જેમ શિયાળામાં ગરમ ખોરાક, ઉનાળામાં ઠંડો ખોરાક, અને સોમાચાની ઋતુમાં ગરમ ખોરાક લેવાનું લોકો પસંદ કરે છે. મોસમ સાથે ફળોની સિજન પણ બદલાય છે,શિયાળો, સોમાંચું અને ઉનાળાની ઋતુમાં. તરબૂચ, દ્રાક્ષ, ટેટી, ચીકુ, પોપૈયું, દાડમ, વગેરે જેવા ફાળો ખાવાનું લોકો પસંદ કરે છે. જેથી શરીરને પણ જરૂરી પોષક તત્વો મળી રહે અને ફળોના સ્વાદનો આનંદ પણ મળી શકે.

મિત્રો તમને જણાવીએ કે કેટલીક શાકભાજીઓ આપણા સ્વાથ્ય માટે ખુબ જરૂરી છે, કેટલીક શાકભાજીઓ શરીરને ઘણા વિટામિન્સ અને પોષક તત્વો પ્રદાન કરતી હોય છે. જેમ પાલક, ટમાટુ, બીટ, ગાંજર, મૂળો અને તેના પાંન મોટા પ્રમાણ માં પોષક તત્વો અને વિટામિન્સ પુરા પાડે છે. તો મિત્રો આજે આપણે વાત કરીએ મૂળાના પાંન વિષે કે જે આપણા શરીર ને કઈ રીતે અને શું લાભ આપે છે. મિત્રો મૂળના પંનમાં પ્રોટીન, ક્લોરીન, આયર્ન, સોડીયમ, કર્બોહાઈડ્રેડ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી રહે છે. અને વાત કરીએ વિટામિન્સની તો તેમાં વિટામિન્સ એ, બી અને સી મળી રહે છે.

મિત્રો શું તમે જાણો છો કે મૂળના પાંન કેટલીક બીમારી ને દુર કરવા અને શરીરને સ્વસ્થ બનાવવા માં કઈ રીતે મદદ કરે છે. પહેલા તમને જણાવી દઈએ કે કઈ કઈ બીમારી અને કેવી પરેશાની થી છુટકારો આપે છે. મિત્રો મૂળના પાંન વજન ઘટાડવા, લો બ્લડ પ્રેશર, પાચન ક્રિયા ને બહેતર બનાવવા માટે ખુબ કારગર સાબિત થયા છે. તેમે મૂળના પાંન ને અથાણા, રસોઈ માં કે તેમનું જ્યુસ બનાવી પી શકો, તેનાથી કોઈ આડ અસર ઉભી થતી નથી. સરીરને તંદુરસ્ત બનાવવામાં મદદ કરે છે, તમે મૂળના પાંનનો રસ કથી અને તેનું સેવન કરી શકો છો.

તમને જણાવી દિઈએ કે મૂળાના પાંનનું જ્યુસ કેવી રીતે બનાવવું. સૌ પ્રથમ તમે પાંનને સાફ પાણીથી ધોઈ લો અને તેમના નાના નાના ટુકડા કરી લો, આ પછી તેમણે મિક્સર માં નાખી તેમનો રસ તૈયાર કરી લો, તેમાં તમે કાળું નામક, કાળી મિર્ચી, અને લીંબુ નો રસ ઉમેરી શકો. આ જ્યુસને તમે રોજ સવાર માં પી શકો છો, અને તમને થોડા જ દિવસો માં તેમનું પરિણામ જોવા મળે શે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *