મરક્કર ફિલ્મ એ રચ્યો ઈતિહાસ, જે રિલીઝ થયા પહેલાજ 100 કરોડ ક્લબમાં પ્રવેશ્યા, જાણો આખી વાત……
બોલીવુડના ખુબજ જુના અને જાણીતા એક્ટ્રેસ સુનીલ શેટ્ટી જે પોતના જીવન ની અંદર ખુબજ મહેનત થી પોતાનું કરિયર બનાવ્યું છે. અને સુનીલ શેટ્ટી બોલીવૂડ જગત માં અનેક ફિલ્મો માં કામ કર્યું છે, તેના સારા ટેલેન્ટ કારણે તે ઘણા દર્શકો ના દિલ જીતી લીધા છે, જેને કારણે સુનીલ શેટ્ટી વધારે આંગળ આવ્યા છે પણ લાંબા સમયથી સુનીલ શેટ્ટી ફિલ્મી થી ખુબ દુર છે, પણ હવે સુનીલ શેટ્ટી પાસા આવીગયા છે. ફિલ્મી દુનિયામાં સુનીલ શેટ્ટી લાંબા સમય બાદ સાઉથ ફિલ્મ બનાવી રહ્યા છે.
સાઉથ નું આ ફિલ્મ માર્કર આ ફિલ્મ ને રિલીજ કરવા માટે માર્કસ એ ઘણા સમય થી રાહ જોઉં રહ્યા હતા જે આજે ઘણા સમય બાદ રિલીજ થવા ની છે, આ ફિલ્મ ૨ ડીસેબર રિલીજ થવા ની છે અ ફિલ્મ ના મેન કય્રક્રતા મોહન લાલ મુખ્ય અભિનેતા છે. અને બીજા સુપર સ્ટાર આપડા જુના અને જાણીતા સુનીલ શેટ્ટી જે આ ફિલ્મ ના સવથી અઘરું પાત્ર ભજવના છે, આ બંને શિવાય બીજા બે એક્ટર્સ મંજુ વરીયાર અને અર્જુન સરજા આ બંને આ ફિલ્મ ની અંદર ખુબજ મોટો ભાગ ભજવાના છે જે ખુબજ સારી વાત મનાય છે.
આ ફિલ્મ બધા લોકો ને ખુબ પસંદ આવી છે, અને આ ફિલ્મ ખુબજ વધારે સારી મનાય તેવું લોકો કહે છે. આ ફિલ્મ ના રિલીજ કરનાર માર્કસ એવો દાવો કરે છે કે આ ફિલ્મ રિલીજ થતા પહેલા એડવાન્સ બુકિંગ દ્વારકમાય ચુકી ૧૦૦ કરોડ આ ફિલ્મ ની અંદર ખુબજ ભરપુર એક્શન કરવા માં આવી છે. આ ફિલ્મ ના મુખ્ય અભિનેતા મોહન લાલ પોતાના શબ્દો માં કહ્યું કે આ ૪૧૦૦ સક્રીસ પર રિલીજ કરવાની શે તેવું કહ્યું છે પહેલી વાર ભારતીય ફિલ્મ છે. જેને આ ફિલ્મ રિલીજ થતા પહેલા ૧૦૦ કરોડ એડવાન્સ આપ્યા.
જો આપળે આ ફિલ્મના પહેલા દિવસની કમાણી ની વાત કર્યે તો ૨ ડીસેમ્બર જયારે ફિલ્મ રિલીજ થય ત્યારે પહેલા દિવસે ૧૫ કરોડ થી બધું કમાણી થય તેવું કહેવામાં આવે છે, આ ફિલ્મ ની અંદર આ રીપોટ અનુસાર જાણવા મળે સેકે કેરલ રાજય થી ૭ /૮ કરોડ સુઘી ની કમાય થય છે, અને ભારત થી ૪ /૬ કરોડ જેવી કમાણી થાય તેવું કહેવાય છે. અને હવે ફિલ્મ આપડે એડવાન્સ બુકિંગ થી લયને ફિલ્મ ની કમાણી ની વાત કરીયે તો ૧૧૫ કરોડ સુધી ના પૈસા ની કમાણી જોવા મળે છે.