બીટના આ રીતે ઉપયોગ કરવાથી આ 5 સમસ્યાઓ થી થશે સુટકારો જાણો ફાયદા….

Spread the love

દરેક બિમારીઓના ઇલાજ માટે કંઇક ને કંઇક ઘરગથ્થુ ઉપાયો હોય છે, ઘણી વસ્તુઓ એવી છે જે એક સાથે ઘણી નાની બિમારીઓને દુર રાખે છે. આજે આપણે વાત કરવાના છીએ ખેતરમાં ઉગતા બિટની તો મિત્રો બિટ પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ અસરકારક છે. સ્વાસ્થ્યને જરુરી ઘણા વિટામિન, તેમજ પોટેશિયમ, કેલ્શિયમ અને સોડિયમ જેવી વસ્તુઓ બીટ પુરી પાડે છે.

અલગ અલગ વિટામીનની કામી હોય તો તમે અલગ અલગ ઘણી વસ્તુનું સેવન કરતા હસો. જેની હવે બિલકુલ જરુર નથી કારણ કે બિટમાં એકસાથે ઘણા વિટામીન અને તત્વો ભારે માત્રામાં મળી આવે છે. જો કે તમે પોતાને ફિટ રાખવા પણ ઘણા રસ્તાઓ અપનાવતા હસો, જેમ કે ડાયેત, એક્સરસાઇઝ વગેરે, પરંતુ મિત્રો તમને જણાવી દઇયે કે બિટ તમએ ફિટ રહેવામાં પણ મદદ કરશે.

કબજિયાતથી છુટકારો: મિત્રો તમને અગાઉ જણાવ્યું એક બીટ ઘણી બધી બિમારીઓનો રામાબાણ ઇલાજ છે, જો તમે પણ કબજિયાતથી પિડીત હોય અને તેને દુર કરવા માંગતા હોય તો તમારે બીટ અને ગાજરનું જ્યુસ દરરોજ 2 થી 3 ગ્લાસ પીવું જોઇએ, આવુ કરવાથી થોડા જ સમયમાં આ બિમારીમાં રાહત દેખાશે તેમજ મહિના સુધી આ જ્યુસ પીવાથી કબજિયાત નામની ઇમારી જળમુળથી ભાગી જાસે.

એનીમિયાથી છુટકારો: લોકો એનીમિયા માટે ઘણી પ્રકારની દવાઓ ટ્રાઇ કરે છે, પરંતુ ઘણા લોકોને ફેર પડતો નથી, આવા સમયે તમે બીટ નું સેવન કરી શકો છો. બીટના સેવનથી આ સમસ્યા દુર થઇ જસે. જો તમને આ સમસ્યા રેગ્યુલર રહેતી હોય તો ડેઇલી એક ગ્લાસ બીટનું જ્યુસ પી લેવું જોઇએ. વહેલી તકે આ રોગથી છુટકારો મેળવવા માટે બીટ શ્રેષ્ઠ ઉપાય છે.

હાડકાની મહબુતી વધે: મિત્રો તમને જણાવી દઇયે કે બીટમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય છે, તેથી હાડકાને મજબુત બનાવવામાં ઉપયોગી થાય છે. જો તમને શરીરમં નબળાઇ અનુભવાતી હોય કે હાડકામાં દુખાવો થતો હોય તો તમારે બીટનું રેગ્યુલર સેવન કરવું જોઇએ. તમે બીટનું જ્યુસ પણ પી શકો છો અને જો તમે ઇચ્છો તો કાચું બીટ પણ ખાઇ શકો છો.

તણાવ મુક્ત જીવન: અજકાલ લોકો ટેન્સનમાં રહેતા હોય છે અને વધુ ભાગે તણાવ અનુભવતા હોય છે. આ સમસ્યા થી બચવા માટે પણ તમે બીટનું સેવન કરી શકો છો. જણાવી દઇયે કે બીટના તત્વોથી મગજને શાંતિ મળે છે અને તમે તણાવ મુક્ત જીવન જીવી શકો છો. તેથી તણાવની સમસ્યા વારા માટે પણ બીટ એક ઉત્તમ ઇલાજ છે.

ગર્ભાવસ્થામાં લાભદાયી: જ્યારે મહિલા ગર્ભાવસ્થામાં હોય ત્યારે તેના લોહિના ટકા ઓછા થઇ જતા હોય છે, જો કે બધી સ્ત્રીઓને આ સમસ્યા થતી નથી પરંતુ મોટાભાગની સ્ત્રીઓને ગર્ભાવસ્થા સમયે આ સમસ્યા રહે છે. આવા સમયે બીટ તેના માટે અમૃત સમાન સાબીત થઇ શકે છે. તેથી દરેક ગર્ભવતી મહિલાઓને બીટનું સેવન કરવું જોઇએ જેથી આવનાર બાળક સ્વાસ્થ્ય અને પોઝીટિવ રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *