પત્નીનો આ ફોટો જોઇને પતિએ કર્યું એવું કે જેને જોઇને કોઈ પણ વ્યક્તિ થઈ જશે આશ્ચર્યચકિત
વર્તમાન સમયમાં સ્માર્ટ ફોન વગર જીવન ગુજારવું મુશ્કેલ થઈ ચુક્યું છે, જ્યારથી ફોનમાં કેમેરાની શોધ થઈ છે ત્યારથી વિડીયો બનાવાનું, ફોટો પડવાનું અને ચેટીંગ કરવાનું નાના છોકરાની રમત થઈ ગઈ છે. બધી તસ્વીરોએ કઈકને કઈક બાબત સાબિત કરતી હોય છે, એવામાં આજે અમે તમને એવી એ ઘટના વિશે કેહવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
આ વાતએ આઈરીસ અને થોમસની છે. તેઓ બંને લગ્ન કરીને ખુબ ખુશ હતા અને તેઓ એક બીજાનું ખુબ ધ્યાન પણ રાખતા હતા. લગ્ન બાદ થોમસએ તેની પત્નીને સમય આપવા માટે ઓફીસથી લાંબી રજા લીધી હતી, પરંતુ રજા પછી ન ઈચ્છતા પણ ઓફીસએ જવાની ફરજ પડી ત્યાર પછી તેઓનું જીવન એક જટકામ બદલાય ગયું હતું. આટલા ખુશ અને સુખી કપલએ એક બીજાથી અલગ થશે તેવું આપણે સપનામાં પણ નહી વિચાર્યું હોય.
થોમસએ એક એક્સપોર્ટ કંપનીમાં કામ કરતો હતો, લગ્ન પછી તેણે ઘણી વાર કામના લીધે ઘરથી ખુબ દુર પ્રવાસ કરવો પડતો હતા. તેના લગ્નને બે વર્ષ પૂર્ણ થઈ ચુક્યા હતા અને થોમસ પર કાર્યનું દબાણ એટલું બધું વધી ગયું કે તેને આઈરીસથી દુર રેહવું પડતું હતું. રજાના દિવસે જ તે બંને એક બીજાને જોઈ શકતા હતા, થોમસએ પેહ્લાની જેમ પોતાની પત્નીને સમય આપી શકતો ન હતો આ વાત વિશે વિચારીને તે હમેશા નિરાશ થતો હતો.
થોમસને આ નોકરી ખુબ પસંદ હતી પરંતુ તે આઈરીસને સમય ન આપી શકતા તેણે આ નોકરી છોડવાનું નિર્ણય કર્યો હતો. થોમસ જયારે ન્યૂયોર્કની એક હોટલમાં બેઠયો હતો, ત્યારે એક મેસેજનો અવાજ આવ્યો આ મેસેજ તેની પત્નીએ મેકલ્યો હતો. આઈરીસએ આ મેસેજમાં પોતાનો ગુસ્સો સાફ સાફ બતવ્યો હતો, ત્યારબાદ થોમસએ રહી ના શક્યો. તે જાણતો હતો કે તેણે હવે ખુબ પૈસા કમાઈ લીધા છે એટલે તે નવું ઘર ખરીદીને પોતાની પત્ની સાથે પૂરો સમય વિતાવશે.
નોકરી મુકવાનો નિર્ણયએ થોમસ માટે જીવનનો મહત્વનો નિર્ણય હતો, તે આ વાતનું તેની પત્નીને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. ગુરુવારના દિવસે થોમસએ વિચાર્યું કે તે આ વાત શનિવારએ આઈરીસ ને જણાવશે. થોમસએ પોતાના ખાલી સમયમાં મેસેજના માધ્યમથી પોતાનો પ્રેમ વ્યક્ત કરતો, હવે એ દિવસ દુર ન હતો જયારે થોમસએ નોકરી છોડવાનો પ્લાન કેહવાનો હતો, પણ ત્યારે જ તેની સાથે એવું થયું જેના વિશે તેણે વિચાર્યું પણ નહી હોય.
થોમસએ નોકરી મુકવાની ખુશ ખબરથી તેની પત્નીને સરપ્રાઈઝ આપવાનો હતો, ત્યારે જ આઈરીસના ફોનથી એક મેસેજ આવ્યો જેમાં તેની પત્નીએ તેનો ફોટો મેકલ્યો હતો. આ તસ્વીરએ દેખાવમાં તો સમાન્ય છે પરંતુ થોમસને આ તસ્વીરમાં એવું નજરે પડ્યું કે જે જોઈને તે પોતાનો ગુસ્સો કાબુ કરી શક્યો નહી.
જો આ તસ્વીરને તમે ધ્યાનથી જોશો તો તમને બેડની નીચે એક હાથ નજરે પડશે. એટલે માનવામાં આવે છે કે આઈરીસનું કોઈક બીજા વ્યક્તિ સાથે ગુપ્ત સબંધ ધરાવે છે, આ વાત પર થોમસનો ગુસ્સોએ અનિવાર્ય છે. એટલું જ નહી હવે થોમસને આઈરીસની બધા મેસેજએ દગો લાગવા લાગ્યો એટલા માટે તેણે આઈરીસને તલાક આપીને તેણે આ સબંધથી મુક્ત કરી. થોમસનું કાર્ય તેની અને તેની પત્ની વચ્ચે આટલી મોટી દરાર પાડી દેશે, તેવું કોઈએ વિચાર્યું પણ નહી હોય.