પત્નીના પ્રેમમાં આ પતિ એ બનાવ્યું તાજમહેલ જેવું આલીશાન ઘર, જુઓ આ મહેલની તસ્વીરો

Spread the love

તાજમહેલ બનાવ્યો હતો તેજ રીતે આજ અમે તમને એવા વ્યક્તિ વિશે જણાવના છીએ જેને પોતાની પત્નીના પ્રેમમાં તાજમહેલ જેવું જ આલીશાન બનાવ્યું હતું. આ યુગલએ આખા સમાજને સીખ આપી છે કે હજી સાચ્ચો પ્રેમ એ હજી જીવતો છે. મધ્યપ્રદેશના બુરહાનપુર શહેરની આ ઘટના છે. મધ્યપ્રદેશના આનંદ ચૌકસેએ કઈક એવું કરાવ્યું જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ

આનંદએ પોતાની પત્નીને પોતાનો [પ્રેમ સાબિત કરવા માટે એક પ્રેમ ની નિશાની ગીફ્ટમાં આપી હતી, આ નીશની બીજી કઈ નહી પણ આ પ્રેમની નિશાની તરીકે તેણે તાજમહેલ જેવું આલીશાન ઘર આપ્યું હતું. આ ભેટ જોઈને આનંદની પત્ની મંજુષાએ આ જોઇને ખુબ ખુશ થઈ હતી. અમુક વેજ્ઞાનિકોનું એવું કેહવું છે.

કે શાહજહાંએ બહાનપુરના શહેરથી પસાર થઈ રહેલી તાપ્તી નદીના કિનારે તાજમહેલ બનવાનાની ઈચ્છા હતી પરંતુ ત્યાં કોઈ કારણોને લીધે તે થઈ શક્યું નહી અને અંતે તેને આગ્રામાં બનાવામાં આવ્યો. આનંદને દુઃખ હતું કે તાજમહેલ જેવા સુંદર મહેલએ બહરાનપૂરમાં નથી. એવામાં આનંદને મોકો મળ્યો એટલે તો તેણે આ મોકો મળ્યો હતો તેનો ઉપયોગ કરતા તેણે બહરાનપૂરમાં તાજમહેલ જેવું ઘર બનાવી લીધું હતું.

આ ઘરએ આનંદ ચૌકસેએ પત્ની મંજુષાના પ્રેમમાં અ ઘરની રચના કરી હતી. હાલ તેના નિર્માણમાં આનંદને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે પણ તેણે કોઈ વાર હિમ્મત નથી હારી અને અતુટ વિશ્વાસને લીધે તેણે આ કામયાબી હાંસલ કરી હતી. આ ઘરને બનાવનારન એન્જીનીયર પ્રવીણ ચૌકસે જણાવે છે કે આનંદએ તેને આવું તાજમહેલ જેવું ઘર બનાવા માટે નો ટાસ્ક આપ્યો હતો.

પ્રવીણ આગળ જણાવે છે કે આનંદ અને તેની પત્નીએ એક વખત તાજમહેલ જોવા ગયા હતા અને ત્યારે તેણે ખુબ ધ્યાનથી અભ્યાસ કર્યો છે. તેઓએ પાછા આવીને પ્રવીણને આવા મહેલ જેવું ઘર બનવા માટે માંગ કરી હતી. પ્રવીણએ આ ઘર બનવા માટે પોતે તાજમહેલનું અવલોકન કર્યું હતું. આ ઘરને તાજમહેલ જેવો લુક અપવા માટે બંગાળ અને ઇન્દોરથી કારીગરોને બોલવામાં આવ્યા હતા .આમ કરીને આ ઘરની રચનાએ તાજમહેલ જેવી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *