જે મહિલાને લોકો સમજી રહ્યા હતા અભણ તે મહિલા નીકળી….

Spread the love

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કોઈ વ્યક્તિએ સાચ્ચી મેહનત અને પૂરી લગનથી મેહનત કરે તો તેને સફળતા પ્રાપ્ત થતી જ હોય છે. ઇંગ્લીશમાં એક કેહવત છે કે ‘ Don’t judge a book by it’s cover’ આ કેહવતનો અર્થ એવો થાય છે કે તમે કોઈ પણ વ્યક્તિને બહારથી જેવી દેખાય છે એવું જરૂરી નથી કે તે અંદરથી પણ એવા જ હોય, પરંતુ ઘણા બધા લોકોની એવી આદત હોય છે કે તેઓ વ્યક્તિના કપડા અને વેશભૂષાના આધારે તેનું વર્ગીકરણ કરતા હોય છે. આવું જ તે રાજસ્થાનમાં સીકર જીલ્લાના શ્રીમોધપૂરમાં રેહવા વાળી એક મહિલા સાથે થયું.

લોકોએ આ મહિલાની વેશભૂષા જોઇને તેણે અભણ અને અસમજ સમજી લીધી હતી. હવે ગામના લોકોને આ મહિલાની વાસ્તવિકતાની ખબર પડી તો તેના જમીન નીચે થી જમીન સરકી ગઈ, આ મહિલાએ સમાન્ય મહિલા નહી પરંતુ એક આઈએએસ ઓફીસર હતી, આ ઓફિસરનું નામ મોનિકા યાદવ હતું. મોનિકાએ ૨૦૧૪ના વર્ષમાં આઈએએસની પરીક્ષા પાસ કરી હતી, હાલમાં જ તેની એક તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.

આ તસ્વીરમાં ખાસ વાત એ છે કે મોનિકાએ આ તસ્વીરમાં રાજસ્થાની વેશભૂષામાં જોવા મળે છે , તેની સાથે એક નાનું બાળક પણ છે. તેની આ તસ્વીર જોઇને કોઈ અંદાજો પણ નથી લગાવી શકતું કે આ મહિલા આઈએએસ અધિકારી છે. અપને જોઈએ જ છીએ ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે જે આઈએએસ ઓફિસર બન્યા પછી કોઈ સાથે સરખી રીતે વાત પણ નથી કરતા હોતા ત્યાં મોનિકાએ પોતના રાજ્યની સંસ્કૃતિનો સન્માન કરતા કરતા કરતા પુરા દેશમાં ઉદાહરણનું એક રૂપ બની છે.

મોનિકાનું બાળપણએ આ ગામમાં જ પસાર કર્યું છે, વર્ષ ૨૦૧૪માં તેણે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને પોતાના માતા પિતા અને પરિવારનું નામ રોશન કર્યું હતું. આઈએએસ અધિકારી બન્યા બાદ તેણે આઈએએસ અધિકારી સુશીલ યાદવ સાથે લગ્ન જીવનમાં જોડણી હતી. વર્તમાન સમયમાંતો મોનિકાએ ડીએસપીના પદ પર પોતાની જવાબદારી અદા કરી રહી છે. તેના ઇલાકામાં જયારે પણ કોઈ સમસ્યા આવે તો તે તુરંત જ તે તેનું સમાધાન લાવતી હોય છે.

મોનિકાના પિતા પણ આઈઆરએસ અધિકારી છે, એવામાં મોનિકાએ પણ નાનપણથી વિચારી લીધું કે તે પણ તેના પિતાની જેમ જ એક મોટી અધિકારી બનશે અને દેશની સેવા કરશે. ઘણા વર્ષોની મેહનત પછી વર્ષ ૨૦૧૪મા મોનીકાને આ સફળતા પ્રાપ્ત થઈ હતી, ત્યારથી મોનિકાએ કોઈ પણ વાર પાછળ ફરીને નથી જોયું અને દેશની સેવામાં લાગી ગઈ અને તેની સાથો સાથ તે સંસ્કૃતિ અને માન મર્યાદાઓનો પણ પૂર્ણ ખ્યાલ રાખે છે, આટલી મોટી અધિકારી બની હોવ છતાં તેનામાં થોડું પણ અભિમાન છે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *