અભિનેત્રી લલિતા પવાર સાથે આ ઘટના બની પછી તેને સાસુ-સસરાના રોલ કર્યો, તેના નિધન પછી મૃતદેહ 3 દિવસ…..

Spread the love

મિત્રો તમે જો ૬૦ ૭૦ અને ૮૦ ના દાયકાની ફિલ્મો જોવાનું પસંદ કરતા હો તો તમે જુના એક્ટરોને જાણતા જ હશો. કેમકે તેઓ તે સમય દરમિયાન પોતાના અભિનયથી ફિલ્મ જગતને આગળ લાવ્યા છે અને લોકો સમક્ષ તેમનો અભિનય રજુ કર્યો છે. ૭૦-૮૦ ના સમય દરમિયાન ફિલ્મોમાં માં, સાસુ કે દાદી નો રોલ અદા કરતી અભીનેત્રી પોતાની જવાની ના સમયમાં બોલીવુડ પર રાજ કરતી હતી.

40 ના દાયકા વખતે લોકોના ઘરમાં ટીવી જોવા મળતી ન હતી તે માટે લોકો થિયેટરમાં જઈ ફિલ્મોનો આંનદ માણતા, તે સમય ફિલ્મોના શરૂઆત નો સમય હતો. છતાં પણ અમુક એવા અભિનેતા અને ફિલ્મ નિર્માતાઓએ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રરી પ્રખ્યાત બનાવી.તે સમય દરમિયાન કલર ટીવી ખુબ ઓછી અને નહીવત જોવા મળતી.

તો મિત્રો આજે આપણે વાત કરીશું એવા અભિનેતા કે અભિનેત્રીની જેને ૪૦-૫૦ ના સમયમાં પણ પોતાના પ્રફોમંસથી લોકોના દિલોમાં સ્થાન મેળવ્યું. એ સમયમાં ફિલ્મની દુનિયામાં નામ કામાવવું સહેલું ન હતું, કોઈ એવા એક્ટર વિશે વાત કરીએ કે જેને સખત મહેનત, સારા પ્રફોમંસ અને અનેક મુશ્કલી આવવા છતા નાકામયાબીનો સ્વીકાર કર્યો નહિ. વાત કરીશું લલીતા પાવર વિશે કે જાણે પણ અનેક મુશ્કેલી આવવા છતાં તેમનો સામનો કરી ફિલ્મ જગતમાં સફળતા હાસિલ કરી છે.

મિત્રો તમે જાણો છો કે એ સમય માં લલીતા બોલ્ડ લુકને લઈને ખુબ ફેમસ હતી, તેમને ૭૦૦ થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ તે સમયમાં પોતાના ચાહકોના દિલ પર રાજ કરતી હતી. તેમને ઘણી હીટ ફિલ્મો કરી છે, તેઓ સ્ટંટ સીન કરવામાં સેજેય અસકાતી ન હતી. તેઓ મલ્ટી ટેલેન્ટેડ એક્ટ્રેસ તરીકે જાણીતી હતી.

1942માં ‘જંગ એ આજાદી’ ના શુટિંગ દરમિયાન એક ભયાનક હાદસાને કારણે તેમના શરીરનો ડાબો હિસ્સો લકવા ગ્રસ્ત થઇ ગયો અને તેમની ડાબી આંખ સીકુડાઈ ગઈ જેથી તેમનો ચહેરો ખરાબ થઇ ગયો, આ પછી તેમને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઇ ગયું. તેના પતિએ પણ તેમને દગો આપી લલિતની નાની બહેન સાથે લગ્ન કરી લીધા, જેને લઇ લલીતા એકદમ તૂટી ગઈ.

 

આવા બનાવો બનવા છતા તેમને હાર ન માની અને ફિલ્મોમાં માં-સાસુ નો રોલ કરવા લાગી. તેમના અવસાન સમયે તેમની પાસે કોઈ હાજર ના હતું તેમનું શવ ૩ દિવસ સુધી મરણ અવસ્થામાં પડ્યું રહ્યું. પોલીસને જાણ કરતા તેમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. તે દરમિયાન તેમના પતિ હોસ્પિટલ માં દાખલ કર્યા હતા, અને તેમનો પુત્ર પરિવાર સાથે બહાર હતો. લલીતાએ પોતાના અભિનયને લઇ ખુબ ફેમસ હતી લોકો આજ પણ તેમને જુના ફિલ્મોમાં જોતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *