અનીલ કપૂરના પ્રિય પુત્ર હર્ષવર્ધન કપૂર થયા ૩૧ વર્ષના, સોનમ કપૂરે ભાઈના જન્મદિન પર પ્રેમ વ્યક્ત કરતી પોસ્ટ શેયર કરી…

Spread the love

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનીલ કપૂરને તો સૌ કોઈ જાણે જ છે તેણે કોઈ પણ ઓળખાણ જરૂર નથી. અનીલ કપૂરના પુત્રનો ગઈ ૯ નવેમ્બર ૨૦૨૧એ પોતાનો ૩૧મો જન્મદિવસની ઉજવણી કરી હતી. સોનમ ક્પુર અને રિયા કપૂરએ પોતાન ભાઈ હર્ષવર્ધન કપૂરને ખુબ પ્રેમ કરે છે. સોનમ કપૂરે પોતાના નાના ભાઈના જન્મદિવસ ખાસ અવસર પર એક સુંદર પોસ્ટ શેયર કરી હતી અને આ પોસ્ટને  જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે સોનપ કપૂર પોતાના ભાઈ હર્ષવર્ધન કપૂરને કેટલો પ્રેમ કરે છે.

બોલીવુડની ડીવા સોનમ કપૂરએ તેના ભાઈ હર્ષવર્ધન કપૂરના જન્મદિવસ પર પોતાના ઇનસ્ટાગ્રામ પ્રોફાઇલ પર તસ્વીરોની શ્રેણીએ શેયર કરી હતી. આ શ્રેણીમાં તેઓની નાનપણની તસ્વીરમાં સોનમ કપૂરએ હર્ષવર્ધનને પોતાના ખોળામાં લઇને બેઠી હોય તેવું જોવા મળે છે. અન્ય તેસ્વીરો જે સોનપ કપૂરે શેયર કરી છે તેમાં પણ તેઓ ત્રણેય ભાઈ બહેનએ ખુબ મસ્તી કરતા હોય તેવું નજરે પડે છે.

સોનપ કપૂરે તેના ભાઈ હર્ષવર્ધનના જન્મદિવસ પર જેટલીસુદંર તસ્વીરો શેયર કરી છે તેવી જ રીતે એટલું જ સુંદર કેપ્શન પણ લખ્યું છે કે ,”લવ યુ ભાઈ..મારો સોંથી નાનો ભાઈ આજે એક અદ્ભુત માણસ બની ગયો છે અને હું ભગવાનને પ્રાથના કરું છુ અને આશા રાખું છુ કે તમે તમારી ક્ષમતા સુધી પોહચો અને તમરા બધા સપના સાકાર કરો,તમને તમારા જન્મદિવસ પર તમારા સ્વાસ્થ અને ખુશીની ઈચ્છા કરું છુ.”

જણાવી દઈએ કે સોનમ કપૂર સિવાય હર્ષવર્ધની માતા સુનીતા કપૂરએ પણ પુત્ર હર્ષવર્ધના જન્મદિન પર પ્રેમ લુટાવ્યો હતો અને સુનીતા કપૂરે હર્ષવર્ધનની ઘણી ન જોયેલી પોસ્ટો શેયર કરી હતી, આ તસવીરોમાં હર્ષવર્ધનએ બાળક છે. સુનીતા કપૂરે આ ત્રણેય તસ્વીરો શેયર કરતા કેપ્શન માં લખ્યું કે ,”માં અને પુત્ર વચ્ચેનું બંધન ખાસ છે, તે સમય અને અંતર દ્વારા બદલાતું નથી, તે પ્રેમએ બિનશરતી અને સાચ્ચો છે.. મારા પુત્રને જન્મદિવસની ખુબ શુભેચ્છાઓ. હું તને ખુબ પ્રેમ કરું છુ”

હર્ષવર્ધનએ અનીલ કપૂરના સૌથી લાડલો પુત્ર છે. અનીલ કપૂરે પણ પોતાના પુત્રને જન્મદિવસની ઘણી બધી શુભેચ્છાઓ પાઠવી હતી અને અનીલ કપૂરે પોતાના પુત્ર સાથેની સ્ટાયલીશ તસ્વીરએ સોશિયલ મીડિયામાં શેયર કરી હતી અને આ પોસ્ટએ સોશિયલ મીડિયામાં તેઓના ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે. હર્ષવર્ધ કપૂરએ પોતાના પિતા અનીલ કપૂરની જેમ જ ખુબ પ્રભવાશાળી દેખાવ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *