બોલીવુડ

એરપોટ પર રણવીર અને દીપિકા એ કર્યું એવું કે જે જોય ને તમે ચોકી જશો…જુવો વિડીયો

Spread the love

બોલીવૂડ માં ઘણા એક્ત્ર્શ પોતાની મહેનત થી પોતાનું નામ બનાવતા હોય છે. જેમાંથી એક મોટું નામ રણવીર સિહ રણવીર સિહ બોલીવૂડ નું એ નામ છે, જેને સાભળવા લોકો ખુબજ ભાવુક થય જાય છે. બોલીવૂડમાં ઘણા સ્ટાર એ પોતાનું નામ બનવા માટે ખુબજ મહેનત કરી છે, જેમાંથી રણવીર સિહ એ પોતાની લાયફ બનાવા માટે ખુબજ મહેનત કરી છે.

જેને લીધે બોલીવૂડ ના સવથી મોટા સ્ટાર માં રણવીર સિહ નું નામ લેવામાં આવે છે. રણવીર સિંહ બોલીવૂડ ના રોમાંચ કિંગ તરીકે જાણીતા સ્ટાર છે. રણવીર સિહ એ બોલીવૂડ ની સવથી ટોપ એક્ટરશ સાથે લગ્ન કર્યા છે. જેનું નામ છે દીપિકા પાદુકોણ જે બોલીવુડ માં ખુબજ મોટું નામ છે.

બોલીવૂડ માં સવથી વધારે રોમાંચ કરનાર કપલ જેમાં સવથી પહેલું નામ રણવીર અને દીપિકા નું લેવામાં આવે છે. આ બંને એક્ત્ર્શ ખુબજ રોમાંટિક છે, દીપિકા અને રણવીર એ બોલીવૂડ માં ઘણા ફીમ્લ માં એક સાથે કામ કર્યું છે, જેમાં તેણે ઘણા ફિલ્મ ખુબજ રોમેન્ટિક બનાવ્યા છે, દીપિકા અને રણવીર બંને પોતાની લાયફ માં ખુબજ આગળ વધી ગયા છે. તો તેવો  પોતાના આગળ ના જીવન વિશે સર્ચા કરી રહ્યા છે. પોતાની લાયફ સેટ થવા જય રહ્યા છે.

તો આજે આપડે વાત કરવાની છે રણવીર અને દીપિકા ના એક વિડીયો ની જે આજે સોશ્યલ મીડિયા પર ખુબજ વાયરલ થય રહ્યો છે.તો રણવીર અને દીપિકા ના રોમાંચ ની બધી વાતો અપડે જાણીએ સીએ કે ખુબજ રોમેન્ટિક કપલ છે તો એવોજ એક વિડીયો તો દીપિકા અને રણવીર બંને એક સાથે પોતાની કાર માંથી ઉતર્યા અને ત્યાર બાદ તેવો એરપોટ તરફ જય રહ્યા હતા. ત્યાજ રણવીર પોતની પત્ની દીપિકા ને બધા લોકો ની સામે કિસ કરી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

બધા લોકોની સામે કીસ્સ કરી ત્યાર બાદ આ બધું જોય ને તેનિ આજુબાજુ ના બધા લોકો ખુબજ હેરાન થાય જાય છે. ત્યાર બાદ લોકો તે જોય ને જોર જોર થી અવાજ કરવા લાગે છે. તે જોય ની દીપિકા અને રણવીર ખુબજ ખુશ થય જાય છે.અને પોતાના રોમાંચ ને સાલું રાખે છે. રણવીર અને દીપિકા નો આ વિડીયો સોશલ મીડિયા પર ખુબજ વાયરલ થય ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *