બોલીવુડ

આ અભિનેત્રી ૫૨ વર્ષની ઉમરમાં પણ લાગે છે યુવાન, જુઓ તેની સુંદર તસ્વીરો

Spread the love

આ દિવસોમાં લોકોમાં પોતાની ફિટનેસને લઈને ખુબ ઓછી જાગૃતિ હોય છે આથી ૫૦ વર્ષ કે તેથી ઓછી ઉમરમાં મોટા દેખાવાની શરુઆત થઈ જતી હોય છે, આમાં બોલીવડું ઇન્ડસ્ટ્રીની ઘણી એવી અભિનેતા અને અભિનેત્રીઓ છે જે પોતાની તંદુરસ્તી પર ધ્યાન દેતા હોય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર મેને પ્યાર કિયાની સુમન એટલે કે ભાગ્યશ્રીની તસ્વીરોએ ખુબ પસંદ કરવામાં આવી રહી છે. હાલમાં જ તેણે સ્વીમીંગ પુલમાં સ્નાન કરતી હોય તેવી તસ્વીરોએ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તેની આ તસ્વીરો જોને આપણે વિચારવું મુશ્કેલ છે કે તેની ઉંમર ૫૨ વર્ષની ઉમર હશે.

૫૨ વર્ષની ભાગ્યશ્રીએ ભલે ફિલ્મ જગતથી ઉર રહી છે પરંતુ તે સોશિયલ મીડીયામાં ખુબ સક્રિય હોય છે તે તેના ચાહકો સાથે ખુબ સંકળાયેલ રહે છે. તે ભલે ૫૨ વર્ષની ઉમર ધરાવતી હોય પરંતુ આપણે જોઇને વિશ્વાસ નથી થતો કે આ ભાગ્યશ્રી જ છે, આ તસ્વીરમાં ભાગ્યશ્રીએ જાંબલી રંગની બીકની પેહરી છે જેમાં તે ખુબ સુંદર દેખાય રહી છે , એટલું જ નહી તે ઘડીક સ્વીમીંગ પુલમાં તો ઘડીક કેમેરા સામે પોઝ આપતી નજરે પડે છે.

આ તસ્વીર અપલોડ કરતાની સાથે તે કેપ્શનમાં જણાવે છે કે ” પાણી જેવા બનવું” પાણી ની જેમ જ વહવું , બદલવું અને બદલાવનો સ્વીકાર કરવો. જીવન જે છે અત્યારે છે એટલા માટે કઠોર નહી જિન્દાદિલી રીતે રેહવું અને જીવનનો પૂરી રીતે આનંદ માણવો, જીવનમાં આવતા ઘણા બધા અનુભવો આપણને જીવિત રાખે છે. તસ્વીરો જોતાતો એવું લાગે છે કે ભાગ્યશ્રીએ પોતાની રજાઓ માણી રહી છે, પોતાના instagram પ્રોફાઇલ પર તેણે પોતાના મિત્રો સાથેની ઘણી બધી તસ્વીરો શેયર કરી હતી. આ બધી તસવીરોમાં તે ખુબ ખુશ નજરે પડે છે, તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે ‘ મિત્ર જો આપણે થોડા સમય માટે બધી સમસ્યાઓને ભૂલી જાવી જોઈએ અને જીવનને સારી રીતે જીવી લેવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online)

તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રીના instagram પ્રોફાઇલ પર ૮ લાખથી વધુ ફોલોવર્સ છે એટલું જ નહી તે એક તસ્વીર શેયર કરેતો તેના પર થોડાક જ મિનીટમાં હજારોની સંખ્યામાં લાઈક આવી જતી હોય છે. ભાગ્યશ્રીએ ‘મેને પ્યાર કિયા’ માં લીડ એક્ટ્રેસ તરીકે સલમાન ખાન સાથે રોલ ભજવ્યો હતો. આ ફિલ્માં તેનું નામ સુમન હતું અને આ કિરદારને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. હાલતો ભાગ્યશ્રીએ બોવ ફિલ્મોમાં કાર્ય કર્યું નથી પરંતુ તેણે કરેલી એક બે ફિલ્મો છે જે ખુબ હીટ છે, એટલું જ નહી તેણે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કાર્ય કરી ચુકેલી છે. હવે તે ભવિષ્યમાં આવનાર ફિલ્મ રાધેશ્યામમાં કામ કરતી નજર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *