બોલીવુડ

આલિયા ભટ્ટે સમુદ્ર કિનારે પોતાનું ગીત ‘ તુમ કયા મિલે ‘ પર એવો ગજબનો ડાન્સ કર્યો કે તે જોઈને દરેક લોકો પાણી પાણી થઈ ગયાં….જુવો વીડિયો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ને લઈને બહુ જ ચર્ચામાં જોવા મળી રહી છે. આ ફિલ્મ 28 જુલાઇ 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલિજ થવાની છે. અલિયા ભટ્ટ ની આ ફિલ્મનુ પહેલું ગીત ‘ તું ક્યાં મિલે’ રિલિજ કરવામાં આવ્યું છે. જે ગીતમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ નો રોમાન્સ લોકોને બહુ જ પસંદ આવ્યો છે.

આ વચ્ચે જ અલિયા ભટ્ટ એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કર્યો છે જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. વાસ્તવમાં આલિયા ભટ્ટ એ પોતાની ફિલ્મ’ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ નું ગીત ‘ તુમ ક્યાં મિલે ‘ પર સમુંદર કિનારે મસ્તી ના મૂડમાં નજર આવી રહી છે. અલિયા ભટ્ટ એ ગુરુવારે પોતાના ઇન્સ્ત્રાગ્રામ એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કર્યો છે.

આ વિડિયોમાં આલિયા પોતાની ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની’ નું ગીત ‘ તું ક્યાં મિલે ‘ પર સમુદ્ર કિનારે મસ્તી ના મૂડમાં નજર આવી રહી છે,પહેલા આલિયા બીએચટીટી પાણીમાં હાથ નાખતી નજર આવે છે તો સાથે જ બીચ પર સૂઈ ને ગીત ને એન્જોય કરતી નજર આવી રહી છે. આ વિડિયોના કેપશનમાં અભિનેત્રી આલિયા ભટ્ટ એ લખ્યું કે પહેલા પહાડોમાં અને ત્યાર પછી બીચ પર…. અમે તો ગાતા રહીશું તમે શું મળ્યા..

આલિયા ભટ્ટ નો આ વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે. આની સાથે જ ફેંસ પણ અલગ અલગ રિએકશન આપી રહ્યા છે. કરણ જોહર ના ડાયરેક્ષણ માં બનેલી ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ માં આલિયા ભટ્ટ ની સાથે રણવીર સિંહ, જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના અજમી પણ નજર આવશે. જો આલિયા ભટ્ટ ના કામની વાત કરવામાં આવે તો તે આ ફિલ્મ સિવાય ‘ જી લે જરા ‘ માં કામ કરતી નજર આવશે. ત્યાં જ આલિયા ભટ્ટ આ ફિલ્મની સાથે ‘ હાર્ટ ઓફ સ્ટોન’ થી હોલીવુડ માં પણ દેબ્યું કરવા જય રહી છે. છેલ્લે આલિયા ભટ્ટ ‘ બ્રમ્હાસ્ત્ર ‘ માં નજર આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *