વાયરલ વિડીયો

તાનજીયાના યુવકે ગાયું ગમન સાંથલજીનું લોકપ્રિય ગીત ” જન્નત ” વિડીયો જોઈને તમેં પણ જબરા ફેન થઇ જશો;.

Spread the love

સોશિયલ મીડિયા પર આજકાલ ઘણા યુવાનો ખુબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. તેમાંથી એક છે કિલી_પોલ, જે ગુજરાતી ગીતો પર લીપ-સિંક કરીને ખુબ જ ફેમસ થયો છે. હાલમાં તેણે ગુજરાતી ગાયક ગમન સાંથલના લોકપ્રિય ગીત “જન્નત” પર લીપ-સિંક કર્યો છે અને આ રીલ ખુબ જ વાયરલ થઈ રહી છે.

ગમન સાંથલ કોણ છે તે આપણે બધા જાણીએ છીએ. તેઓ ગુજરાતી સંગીતના દિગ્ગજ ગાયક છે જેમણે ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે. જોકે હાલમાં તેઓ સંગીત દુનિયાથી દૂર છે, પણ તેમની લોકપ્રિયતા આજે પણ ઓછી થઈ નથી. કિલી_પોલ “જન્નત” ગીત પર તેના ભાવવાં ઍક્સપ્રેશન અને લીપ-સિંક થી ગમન સાંથલના ચાહકોના દિલ જીતી લીધા છે. આ રીલ ઘણા લોકો દ્વારા શેર અને લાઈક કરવામાં આવી રહી છે.

તમનને જણાવી દઈએ કે કીલી પોલ અને નીમા નામના આ આફ્રિકન ભાઈ-બહેનના સોશિયલ મીડિયા પર ગીતોનું લિપસિંક કરે છે, ઇન્સ્ટાગ્રામ પર કિલી_પોલ નામના એકાઉન્ટ પર તેમના લાખો ચાહકો પણ છે.

આ પહેલા પણ ભારતીય દુતાવાસ દ્વારા કિલી પોલનું સન્માન કરવામાં આવેલ અને સૌથી ખાસ વાત એ છે કે. કિલી પોલ એ આપણી ભાષા સમજતો ન હોવા છતાં પણ દરેક ગીતો સાથે તેનું લિપસિંક એકદમ પરફેક્ટ હોય છે. આ જ કારણે લોકોમાં તેમની આટલી લોકપ્રિયતા છે.

 

View this post on Instagram

 

A post shared by Kili Paul (@kili_paul)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. દેશી ગુજરાતી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *