અરે વાહ શું એક્સપ્રેશન સાથે ડાન્સ કરી રહ્યો છે આ યુવક , ડાન્સ જોઈને તમે લોથપોથ હસી પડશો, જુઓ વિડીયો…
સોશિયલ મીડિયાની દુનિયામાં અનેકો જાત જાતના વિડીયો આવતા હોય છે અને લોકો આવા વિડીઓને જોવાનું પસંદ પણ કરતાં હોય છે લગ્નની સીજન આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લગ્ન ના સંગીત અને ડાંસના અનેક વિડીયો આવતા હોય છે જેને લોકો જોવા પસંદ પણ કરતાં હોય છે. રોજ ઇન્ટરનેટ પર અનેકો વિડીયો ડાન્સ ના જોવા મળતા હોય છે જે ધમાકેદાર ડાન્સ થી લોકોના દિવસની શરૂઆત કરતાં હોય છે.
આખી દુનિયામાં અનેક લોકો ડાન્સ રિલ્સ બનાવીને અપલોડ કરતાં હોય છે અને અપલોડ થવાની સાથે જ લોકો આવા વિડીયો જોતાં હોય છે અને લાઈક પણ કરતાં હોય છે. અને એમાં પણ જો કોઈ લગ્નને લગતા ડાંસના વિડીયો હોય તો તો એની કોઈ વાત જ ના થાય. હાલમાં ડાંસનો ક્રેજ એટલો વધી ગયો છે કે નાના એવા ફંકશનમા પણ ડાન્સ કરીને લોકો આનદ કરતાં હોય છે.એ આથી જ તો ડાન્સ ના મામલે ભારતીય લોકો ની આગળ કોઈ નું ચાલતું નથી, હાલે કોઈ નાની પાર્ટી હોય કે પછી લગ્ન ની જાનમાં નાચવાનું હોય લોકો એવા જોશ અને ઉત્સાહ ની સાથે નાચતા જોવા મલી જતાં હોય છે.
તેમની સામે મોટા મોટા કોરિયોગ્રાફર પણ હાથ જોડી લેતા હોય છે. જી હા મુર્ગા ડાન્સ, નગીન ડાન્સ , બીયર ડાન્સ વગેરે તો તમે જોયા જ હશે. પરંતુ હાલમાં માર્કેટમાં એક નવો ડાન્સ નજર આવી રહ્યો છે. જેનો વિડીયો સોશિયલ મિડફિયા પર મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહ્યો છે. હાલમાં એક મોઢું હલાવાનો ડાન્સ આવી રહ્યો છે. વાસ્તવમાં વ્યક્તિ એ મ્યુજિક ની બીટ પર એવી રીતે મો હલાવ્યું કે દરેક લોકો વિચારમાં પડી ગયા કે આ વ્યક્તિ ડાન્સ કરી રહ્યો છે કે પછી કોઈ સમસ્યા છે.
વાઇરલ થઈ રહેલ આ વાઇરલ કિલ્પ માં થોડા યુવાનો ડાન્સ ફ્લોર પર બેધડક ડાન્સ કરતાં નજર આવી રહ્યા છે. જેમાં એક વ્યક્તિ જે જેને ઓરેંગ કલર ની પોલો ટી શર્ટ પહેર્યું છે. જેના ડાન્સ સ્ટેપ બહુ જ અલગ જોવા મલી રહ્યો છે. અ વ્યક્તિ મ્યુજિક ની બીટ પર પોતાનું મો એવું જબરું હલાવી બતાવે છે કે જોનાર દરેક લોકો ખડખડાટ હસી પડે છે. આ સાથે જ વ્યક્તિ ના હાવભાવ પણ જોવા લાયક છે. અ વિડીયો ઇન્સ્ટ્રગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે જેના કેપશન માં લખ્યું છે કે લાઈફ માં પહેલીવાર આવો ડાન્સ વિડીયો જોવા મળ્યો છે. અત્યારે તો લોકો અ વિડીયો જોઇને હસી રહ્યા છે.
View this post on Instagram