શું વાત છે ! નાના એવા બાળકે મધુર અવાજમાં ગાયું ‘માન મેરી જાન’ ગીત, વિડીયો જોઈ તમારો પણ દિવસ બની જશે…જુઓ વિડીયો

Spread the love

મિત્રો તમે સોશિયલ મીડિયા ઉપર અવાર નવાર એવા વાયરલ વિડીયો જોતાજ હોવ છો જેમાં કોમેડી, મનોરંજન, ચોંકવનારા વિડીયો જોવા મળતા હોઈ છે. તેવીજ રીતે હાલમાં પણ એક નાના સ્કૂલ બાળકનો વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેણે ખુબજ ક્યૂટ અંદાજમાં ગીત ગાયું છે. તો ચાલો તને આ વાયરલ વીડિયો વિષે વિગતે જણાવીએ.

તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક બાળક સ્કૂલ ડ્રેસમાં ઉભેલો જોવા મળી રહ્યો છે. અને તે સ્કૂલ પરિસરમાં એક ઝાડ નીચે ઉભો રહી ‘માન મેરી જાન’ ગીત ગાતો જોવા મળે છે. જોકે તેનો આવાજ સૂરમાં નો હોવા છતાં તે સારા સુરમાં ગાવા માટે ખુબજ પર્યટન કરી રહ્યો છે. બાળકનો અવાજ સાંભળીને લાગી રહ્યું છે કે ભવિષ્યમાં તે જરૂર સિંગર બનશે. અને લાખો લોકોના દિલો પર રાજ કરશે.

આમ આ સતાહૈ વાત કરીએ તો આ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર r_h_chauhan નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 40 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 40 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. લાઈક પણ કરી છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી છે.

 

View this post on Instagram

 

A post shared by R H Chauhan (@r_h_chauhan)

એક યુઝરે લખ્યું છે, ‘જીગર હોના ચાહિયે યહાં ગાના ગાને કે લિયે’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે ‘યે બંદા બહુ આગળ જશે’. એ જ રીતે એક યુઝરે લખ્યું છે કે ‘તે બોલિવૂડમાં એક મોટી હિટ બની જશે’, જ્યારે અન્ય યુઝરે લખ્યું છે કે ‘બાળકનો અવાજ કેટલો સુંદર છે’. હાલ આ વિડીયો ને લોકો ખુબજ શેર કરી રહ્યા છે. અને પસંદ પણ ખુબજ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *