બૉલીવુડના દિગ્ગજ કલાકાર અમિતાભ બચ્ચને પોતાના લગ્ન માટે રાખી હતી આવી અનોખી શર્ત ! જે સાંભળી મોટી મોટી હિરોઈન પણ ભાગી જતી
આજના સમયમાં ફિલ્મ જગતના જણીતા દિગ્ગજ કલાકાર એવા અમિતાભ બચ્ચનને આજે કોણ નથી જાણતું. તેમજ ફિલ્મ જગતની અમુક એવી વાતો જે અનોખી, નો સાંભળેલી તો વળી ઘણી સારી અને ખરાબ હોઈ છે. તેમજ બૉલીવુડ એક એવું પ્લેટફોર્મ છે જેની અસર પુરા દેશ ઉપર જોવા મળતી હોઈ છે. તેમજ દેશના ઘણા લોકો બૉલીવુડ સાથેના સમાચાર થી પરિચિત હોઈ છે.
તેમજ આજે પણ તમને એક તેવાજ સમાચાર વિષે વાત કરીશું જેના વિષે તમે આજ પહેલા ક્યારેય પણ જાણ્યું નહિ હોઈ. અને આ સમાચાર બૉલીવુડના સ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચન ને લઈને. હાલ થોડા દિવસો થી તેમની એક અજાણી વાત ખુબજ વાયરલ થઇ રહી છે. તેના વિષે વાત ક્રીએયો તો તમે બધા જાણોજ છો કે અમિતાભ બચ્ચને જ્યા બચ્ચન સાથે સાત ફેરા ફર્યા છે.
તો વળી શું તમે જાણો ચો કે અમિતાભ બચ્ચને પોતાના લેગ માટે એક અમિતાભ બચ્ચને લગ્ન માટે રાખી હતી અદ્ભુત શરત, સાંભળીને ભાગી જતી છોકરીઓ અમિતાભ બચ્ચને પોતાના લગ્ન માટે ખૂબ જ અનોખી શરત મૂકી હતી, જે બાદ તેમણે જયા બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. તેણે કહ્યું હતું કે તેણે ફિલ્મો ઓછી કરવી પડશે.
આ એક ખૂબ જ અનોખી શરત હતી જે અમિતાભ બચ્ચને પોતાના લગ્ન માટે રાખી હતી.. તો તમે પણ અમિતભા બચ્ચનની આ વાત જાણી વિચારમાં પડી ગયા હશો. પરંતુ આ વાત સાચી છે. તેમણે લગ્ન કરવા માટે આવીજ શર્ત રાખી હતી. જે બાદ એ શર્તને માનતા જ્યા બચ્ચને તેમની સાથે લગ્ન કર્યા હતા. આમ હાલ આ સમાચાર ખુબજ ચર્ચા નો વિષય બની ચુકી છે.