બૉલીવુડ મા ફરી એક વખત ફરી વળ્યું શોકનું મોજું!! કેકે બાદ આ દિગ્ગજ ગીતકારનું નિધન થયું તો સૌ કોઈ દુઃખમાં ગરકાવ… જાણો કોણ છે?

Spread the love

હાલમાં જ એક ખુબ જ દુઃખદ ઘટના બની છે, બૉલીવુડમાં (bollywood) દિવસે ને દિવસે કલાકારો આ દુનિયામાંથી વીદાય લઇ રહ્યા છે. હાલમાં જ બોલિવૂડના દિગ્ગજ ગીતકાર (singer) દેવ કોહલીનું આજે એટલે કે શનિવારે નિધન થયું છે. તમને જાણીને દુઃખ થશે કે, દેવે કોહલીજીએ 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.પોતાની તેમની કારકિર્દી દરમિયાન તેમણે અનેક લોકપ્રિય ગીતો ફિલ્મોને આપ્યા છે.

આ ગીતોની યાદી જોઈએ તો, મૈને પ્યાર કિયા, બાઝીગર, જુડવા 2, મુસાફિર, શૂટઆઉટ એટ લોખંડવાલા, ટેક્સી નંબર 911 જેવી 100 થી વધુ હિટ ફિલ્મો માટે ગીતો લખ્યા. (Write a song ) દેવે અનુ મલિક, રામ લક્ષ્મણ, આનંદ રાજ અનદ, આનંદ મિલિંદ અને વધુ જેવા સંગીત નિર્દેશકો સાથે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું.

તમને જણાવી દઈએ કે કોહલીજી છેલ્લા કેટલાક મહિનાઓથી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારબાદ શનિવારે સવારે તેમનું અવસાન થયું (death) પોતાના જીવનકાળ દરમિયાન દેવ કોહલીએ 100 થી વધુ ફિલ્મો માટે સુપરહિટ ગીતો લખ્યા હતા. તેણે સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ના ‘આજા શામ હોને આયી’ જેવા શાનદાર ગીતો લખ્યા હતા.

આ સિવાય તેણે ‘લાલ પથ્થર’, ‘હમ આપકે હૈ કૌન’, ‘બાઝીગર’, ‘જુડવા 2’, ‘મુસાફિર’, ‘ઈશ્ક’, ‘શૂટ આઉટ એટ લોખંડવાલા’, ‘ટેક્સી નંબર 911’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ગીતો પણ લખ્યા. તમને જણાવી દઈએ કે અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને બપોરે 2 વાગ્યાથી મુંબઈમાં તેમના લોખંડવાલા સ્થિત ઘરે રાખવામાં આવશે. તે જ સમયે, તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના ઓશિવારા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *