તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા હંમેશાથી રહ્યો છે દરેકનો ફેવરીટ શો, આ શો સાથે જોડાયેલી મજેદાર વાતો વિશે જાણી છો…..

Spread the love

છેલ્લા ઘણા સમયથી તારક મેહતા કા ઉલટા ચશ્માંએ લોકોનો પ્રિય ટીવી શો બની ગયો છે . હાલ ઘરે ઘરે આ શો જોવામાં આવે છે અને લોકો આ શોને ખુબ પસંદ કરે છે. આ શો ના બધા કીરદારોએ લોકોના મનમાં પોતાની એક અલગ જ છાપ બનાવી છે. પછી તે ટપ્પુ સેના હોય કે જેઠાલાલ હોય કે તારક મેહતા હોય દરેકે દર્શકોના મનમાં પોતાની એક અલગ જ છાપ ઉભી કરી છે. આ શો એ એક એવો શો બની ગયો છે જે લગભગ ટીઆરપીમાં ટોપ પોઇન્ટ પર સ્થિત છે પરંતુ આ શોની એવી ઘણી વાસ્તવિકતા છે જે તમે જાણતા નથી. આજ આ ખાસ પોસ્ટમાં અમે તમને આ શોની એવી વાસ્તવિકતા જણાવા જઈએ છે જેને તમે જાણીને આશ્ચર્ય પામશો.

આપણે સૌ જાણીએ છીએ કે આ શોમાં જેઠાલાલનું પાત્ર દિલીપ જોશી અને તેના પિતા ચંપકલાલ કિરદારએ અમિત ભટ્ટ ભજવતા આવે છે. તમને એ વાત જાણીને નવાય લાગશે કે અસલ જીંદગીમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ અમિત ભટ્ટ કરતા વધુ ઉમર ધરાવે છે. દિલીપ જોશીનો જન્મ ૧૯૬૮મ થયો હતો જયારે અમિત ભટ્ટનો જન્મએ ૧૯૭૪માં થયો હતો આવામાં તેઓની ઉમરમાં લગભગ ૬ વર્ષનો અંતર છે.

આ શોમાં પોપટલાલના કિરદાર વિશેતો તમે માહિતગાર જ હશો . પોપટલાલનું સાચ્ચું નામએ શ્યામ પાઠક છે. જ્યારથી શોની શરૂઆત થય છે ત્યારથી પોપટલાલને તેનો સાથી મળે તેના માટે પ્રાથના કરતા હોય છે. પરંતુ પોપટલાલના વાસ્તવિક જીવનમાં લગ્ન થઈ ગયેલા છે અને તેઓ ૩ બાળકોના પિતા પણ છે. તેની પત્ની રેશમી નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં અભ્યાસ દરમિયાન તેઓને પેહલી વાર મળી હતી. તેઓના લગ્ન ૨૦૦૩માં થયા હતા અને તેઓ અત્યારે પરફેક્ટ કપલની જેમ જીવન પસાર કરી રહ્યા છે.

તારક મેહતાના મુખ્ય અભિનેત્રી દયાબેનને અને તેનો ભાઈ સુંદરને તો તમે જાણતા જ હશો. હવેતો દયાબેનએ શોનો ભાગ નથી પણ એક સમયે દયાબેન અને સુંદરની ભાઈ બહેનની જોડીને ખુબ પસંદ કરવામાં આવતી હતી. શું તમે જાણો છો કે દયાબહેન અને સુંદરભાઈએ વાસ્તવિક જીવનમાં પણ ભાઈ બહેન છે ? હા આ વાત સાચી છે દયાબેન ઉર્ફે દિશા વકાની અને સુંદર ઉર્ફે મયુર વાકાનીએ અસલ જીવનમાં પણ ભાઈ બહેન છે. આ શોમાં શિક્ષક ભીડેએ ૨૫ વર્ષીય મંદાર ચંદ વાંકડએ અસલ જીવનમાં મેકેનીકલ એન્જીનીયરમાં ૩ વર્ષ સુધીમાં દુબઈમાં એન્જીનીયર તરીકે કામ કરી ચુક્યા છે છતાં તેઓ આ શોમાં શિક્ષકનો કિરદાર નિભાવે છે.

ભવ્ય ગાંધીએ શોમાં ટપ્પુનું કિરદાર નિભાવતો હતો પણ વર્ષ ૨૦૧૭માં તેણે આ શોને છોડી દીધો હતો. આની સિવાય તેની સાથે સમય શાહએ ગોગીનું પાત્ર ભજવતા જોવા મળે છે તેઓ બંનેએ વાસ્તવિક જીવનમાં ભાઈઓ છે. રીપોર્ટ અનુસાર ભવ્ય ગાંધીએ એક એપિસોડમાં કાર્ય કરવાના ૧૦૦૦૦ રૂપિયા લેતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *