રીટા રિપોર્ટર બાદ હવે આસિત મોદી પર નિશાન સાધતા જેનિફર મિસ્ત્રીએ આપ્યું નિવેદન ! કહ્યું કે, તેણે મને…જાણો વિગતે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન ભાભીના રોલમાં જોવા મળેલી જેનિફર મિસ્ત્રીએ નિર્માતા અસિત મોદી પર ગંભીર આરોપ લગાવ્યા છે.

Read more