સાઉથ સ્ટાર જુનીયર “NTR” એ 2.5 કરોડની ‘Patek Philippe’ ઘડિયાળ પહેરી ને એવી ગજબની સ્ટાઇલ કરી કે તસવીરો જોઈને હોંશ ઉડી જશે …જુઓ તસ્વીરો

Spread the love

સાઉથ સુપરસ્ટાર નંદામુરી તારક રામા રાવ અટલે કે જુનિયર NTR ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના સૌથી વધારે ફી ચાર્જ કરનારા અભિનેતા માના એક છે. જે એક લક્ઝરી જીવન જીવવાનું પસંદ કરે છે. જોકે મોંઘી કારો અને શાનદાર ઘરની સિવાય NTR ને ઘડિયારનો પણ શોખ છે. જે કોઇથી છુપાયેલ નથી. અભિનેતાની પાસે એકથી એક ચડિયાતી બ્રાંડેડ વોચ નું કલેક્શન છે. જેમાં એક ‘ Patek Philippe ‘ ઘડિયાળ પણ છે. જેની કિમત બહુ જ ચોકાવનારી છે. ઘડિયાળની માટે જુનિયર NTR નો પ્રેમ કોઈ ના થી છુપાયેલો નથી.

IMG 20230902 WA0020

તેમના કલેક્શન માં ઘણા બ્રાન્ડ ની મોંઘી ઘડિયાળો પણ શામિલ છે. જેમાં તેઓ ઘણીવાર પબ્લિક ઇવેંટ માં ફ્લોન્ત કરતાં નજર આવે છે. હાલમાં જ the_tollywood _closet નામના એક ફેશન ઇન્સટ્રગરમ હેન્ડલ પરથી NTR ની એક તસવીર શેર કરવામાં આવી છે. જેમાં તેઓ બ્લેક શર્ટ ની સાથે નહેરુ જેકેટ પહેરીને હમેશની જેમ હેન્ડસમ લાગી રહ્યા છે. જોકે આ તેમની ઘડિયાળ જ છે જેને દરેકને પોતાના તરફ આકર્ષિત કર્યા છે. ફોટો ની સાથે આપેલ જાણકારી અનુસાર જુનિયર NTR એ લક્ઝરી બ્રાન્ડ ‘ Patek Philippe ‘ ની ઘડિયાળ પહેરી હતી.

IMG 20230902 WA0022

બ્લૂ સ્ટ્રેપ વાળી આ ઘડિયાળને ડાયલ આઉટસાઇડ ફ્રેમ સ્ટીલ થી બનાવ્યું છે. જ્યારે અંદરથી આ ટીલ બ્લૂ કલર નો છે જે જોવામાં બહુ જ એક્ટ્રેક્ટિવ છે જોકે આ ઘડિયાળ ની કિમત પણ એટલી જ મોંઘી છે. જી હા જુનિયર NTR ની આ ‘ Patek Philippe ‘ ઘડિયાળ ની કિમત 2,51,70,546 રૂપિયા છે. આમ તો આ પહેલીવાર નથી જ્યારે NTR આટલી મોંગી ઘડિયાળ પહેરીને જોવા મળ્યા છે. આની પહેલા પણ NTR એક ઇવેંટ માં ‘ Richard Mille ‘ ની બ્રાન્ડ ની ઘડિયાળ પહેરીને જોવા મળી આવ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *