સલમાન ખાનને હોલીવુડ માંથી આવી લગ્નની ઓફર જેના જવાબ માં તેણે કહ્યું કે, “૨૦ વર્ષ પહેલા…જુઓ વિડીયો

Spread the love

મિત્રો જો બોલીવુડની કરવામાં આવે તો આજના સમયમાં ફિલ્મ જગતના જાણીતા સુપર સ્ટાર સલમાન ખાનને કોણ નથી જાણતું હોતું જેનું દેશમાં જ નહિ બલકે વિદશમાં પણ છે ફેન ફોલોવિંગ જોકે આજ સુધી સલમાન ખાને લગ્ન નથી કર્યા અને ક્યારે કરશે તેની પણ કોઈ વાત સામી નથી આવી પરંતુ હાલમાંજ તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેને વિદેશ ની લગ્નની ઓફર આવતા જવાબ આપ્યો છે.

આમ તમને જણાવીએ તો સલમાન ખાન હાલ ૨૦૨૩ IIFA માં શામિલ થવા માટે આબુ દાબીમાં છે. અને જ્યાં એક ઈન્ટરવ્યું દરમિયાનન ઇવેન્ટમાં લીલા કલરના કાર્પેટ પર ઉભેલી એલીના ખલહીલ નામની હોલીવુડ મહિલા સલમાન ખાનને તેની સાથે લગ્ન કરવાનું કહે છે. અને તે ઓફર સાંભળી સલમાન ખાન તે ઠુકરાવી દે છે. તેમજ આ વિડીયો સલમાન ખાનના ટ્વીટર ફેન હેન્ડલ દ્વરા ધેર કરવામાં આવી રહ્યો છે.

આઈફા એવોર્ડ્સના ગ્રીન કાર્પેટ પર તે સલમાન ખાનને કહે છે, “સલમાન, હું હોલીવુડથી ફક્ત તમારી સાથે ચર્ચા કરવા આવી છું. જ્યારથી મેં તને જોયો ત્યારથી હું તારા પ્રેમમાં છું.” આના પર સલમાન ખાન કહે છે, “આપ શાહરૂખ ખાન કી બાત કર રહી હો ના?” જેના પર અલીના કહે છે, “હું સલમાન ખાનની વાત કરું છું, સલમાન ખાન શું તમે મારી સાથે લગ્ન કરશો?” આના પર સલમાન કહે છે, “મારા લગ્નનો દિવસ ગયો.”

અભિનેતાનો આ જવાબ સાંભળીને અલીના કહે છે કે આવું કેમ? જેના પર સલમાન ખાન કહે છે, “તમારે મને 20 વર્ષ પહેલા મળવું જોઈતું હતું.” આ વીડિયો સામે આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમ સલમાન ખાનનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *