મોગલ બાપુએ કરી એવી વાત કે બધાંય જીવનમાં ઉતારવી જોઈએ, કહ્યું કે ખરાબ કરનારને ક્યારેય ખરાબ ન કેવો….જુઓ વિડિયો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, કબરાઉ ધામના મોગલ બાપુ ખૂબ જ જીવન ઉપયોગી શીખ સૌ ભક્તોને આપે છે, બાપુ કે પણ કઇ બોલે તેમ સત હોય છે અને આજ કારણે આજે ભાવિ ભક્તો કબરાઉ ધામ પધારે છે. હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકશે કે, મોગલ બાપુએ ખૂબ જ સરસ વાત કરી છે અને આ વાત જીવનમાં દરેક વ્યક્તિને ગાંઠ બાંધી રાખવા જેવી જ છે.
હાલમાં આ વીડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે,, વિડીયોના માધ્યમથી અનેક ભક્તો પણ બાપુની વાતથી સહમત થયા છે પરંતુ આ વાત ખરેખર જીવનમાં ઉતારવા જેવી જ છે. જો તમે ક્યારેય કોઈનું ખરાબ વિચારશો તો તમારું ખરાબ થશે, જે વ્યક્તિ ખરાબ છે અને પણ નહીં કહેવાનું કે તું ખરાબ છો. ખરેખર મોગલ બાપુની જે વાત છે એ શબ્દોમાં તો વર્ણવી શક્ય નથી પણ નીછે આપેલ લિન્ક પરથી બધુ જાણીશું.
ચાલો અમે આપને કબરાઉ ધામ વિષે જણાવીએ. કબરાઉ ધામ એ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું એક પ્રખ્યાત હિંદુ ધાર્મિક સ્થળ છે. તે માતા મોગલને સમર્પિત છે,કબરાઉ ધામ તેના અદ્ભુત સ્થાપત્ય અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે જાણીતું છે. આ મંદિરમાં અવિરતપણે અન્નક્ષેત્ર ચાલુ છે તેમજ અહિયાં કોઈપણ પ્રકાનું દાન લેવામાં આવતું નથી.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. દેશી ગુજરાતી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.