કેટરીના કૈફ નો પર્સનલ બોડીગાર્ડ એવો હેન્ડસમ લાગે છે કે તેની પર્સનાલિટી અને સ્ટાઇલ ની સામે બોલીવુડ ના હિરો પણ ફિકા લાગે….જુવો તસવીરો
બોડીગાર્ડ અથવા પ્રાઈવેટ સિક્યુરિટી બૉલીવુડ ના સેલિબ્રિટિસ માટે બહુ જ જરૂરી હોય છે.ભીડ અને પબ્લિક પ્લેસ માં બોડીગાર્ડ સેલિબ્રિટિ ને પ્રોટેક્ટ કરતાં હોય છે બૉલીવુડ ઈન્ડસ્ટ્રી માં ઘણા એવા બોડીગાર્ડ જોવા મળે છે જે બહુ જ ફેમસ હોય છે. જેમાં સલમાન ખાન નો બોડીગાર્ડ શેરા ની બાદ સૌથી પ્રખ્યાત સેલિબ્રિટિ બોડીગાર્ડ નું નામ દિપક સિંહ છે જે સલમાન ખાન ના બોડીગાર્ડ શેરા બાદ તેનું નામ બીજા નંબર જોવા મળી આવે છે. દિપક સિંહ કેટરીના કૈફ ના બોડીગાર્ડ છે.
જે અભિનેત્રી ના પર્સનલ બોડીગાર્ડ ની ડ્યૂટી કરે છે.તે ફિલ્મોની સ્ક્રિનિંગ અને એરપોર્ટ થી લઈને તેના શૂટિંગ ના સ્થળ પર પણ કેટરીના કૈફ ની સાથે જોવા મળે છે. દિપક સિંહ સલમાન ખાન , માધુરી દિક્ષિત, જેકલીન ફંડાંડિસ , પેરિસ હિલ્ટન, દિપીકા પાદુકોણ વગેરે ના બોડીગાર્ડ રહી ચૂક્યા છે. 6 ફૂટથી વધારે લંબાઈ ધરાવતા દિપક સિંહ ની સ્ટાઇલના દરેક લોકો ફેન છે. દિપક સિંહ બહુ જ હેન્ડસમ સ્ટાઇલિસ્ટ છે જેઓ એવી ગજબની પર્સનાલિટી ધરાવે છે કે તે કોઈ એક્ટર જ લાગી આવ છે.
એક ઇન્ટરવ્યુ માં દિપક સિંહ એ પોતાની સ્ટાઇલિંગ વિષે જણાવ્યુ હતું કે મને બીજા છોકરાઓથી અલગ દેખાવાની જરૂર છે સારી રીતે કપડાં પહેરવાથી પણ તમને સારી ઓળખ મળે છે. આગળ દિપક સિંહ એ કહ્યું કે જો તમે એક સામાન્ય સફારીઓ પહેરો તો તે દરેક લોકોને એ ધારણા આપે છે કે આ છોકરો એક સુરક્ષા ગાર્ડ છે પરંતુ જો તમે તમે કોઈ સેલિબ્રિટિ ની સાથે ટ્રાવેલિંગ કરો છો તો તમારે દેશિંગ દેખાવું જોઈએ. એક તસવીરમાં દિપક સિંહ એ પિન્ક કલર નો ફૂલ સ્લીવ શર્ટ પહેર્યો હતો અને જેનીમ જીન્સ ની સાથે બ્લેક ગોગલ્સ પહેર્યા હતા .
જેમાં સેમી ફોરમલ લૂકમાં તે બહુ જ સ્ટાર્નિંગ લાગી આવ્યા હતા. ત્યાં જ એક તસવીરમાં બ્લેક જીન્સ અને બુટ ની સાથે વ્હાઇટ પોલો ટી શર્ટ પહેર્યું હતું જેની સાથે બ્લેક ગોગલ્સ માં હેન્ડસમ લાગી રહ્યા છે.તમને અજ્ન આવી દઈએ કે દિપક સિંહ ઓયે પણ સ્ટાર સાથે રહે અને કોઈ પણ જગ્યાએ હોય તેઓ હમેસા સ્ટાઇલિશ જ લાગે છે. દિપક સિંહ ને ઘણી ફિલ્મોની ઑફર્સ પણ મળી હતી પરંતુ દિપક એ એક ઇન્ટરવ્યુ માં જણાવ્યુ હતું કે જે રીતે શાહરુખ ફિલ્મોમાં કિંગ છે એ રીતે જ હું મારા ક્ષેત્ર નો શાહરુખ ખાન બનવા માંગુ છું.
વાયુ સેના અધિકારીના જન્મેલ દિપક સિંહ આગરામાં મોટા થયા છે 1999 માં તેઓ મુંબઈ આવ્યા અને ક્રિકેટ માં અસફળ કરિયર રહ્યા બાદ તેમણે પોતાના બનેવી અભિનેતા રોનીત રોય ના કહેવા પર સિક્યોરિટી એજન્સી માં નોકરી મળી ગઈ. તમને અજણાવી દઈએ કે કેટરીના કૈફ ના બોડીગાર્ડ ની નોકરી કરતાં પહેલા દિપક સિંહ એ સુપરસ્તાર શરૂખ ખાન ની સાથે ઘણી અસાઇમેંટ પર કામ કર્યું હતું, આઈપીએલ માં શાહરુખ ની સેક્યુરિટી દિપક સિહ જ દેખભાળ કરતાં હતા.