કાકા એ કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે જોઇને ઈન્ટરનેટ હલ્લી ગયું , આ ડાન્સ જોઇને તમે લોથપોથ હસી પડશો …જુઓ વિડીયો

Spread the love

સોશિયલ મીડિયાની દુનિયામાં આખા દિવસમાં અધનક વિડીયો અપલોડ થતાં હોય છે જેમાં ઘણા વિડીયો હસાવતા, તો ઘણા દીલને દુખી કરતાં તો ઘણા વિડીયો મનન ને આનંદિત કરી દેતા જોવા મલી જતાં હોય છે એમાં પણ હાલમાં ડાન્સ નો ક્રેજ એટલો બધો જોવા મલી ગયો છે કે હવે મોટા ભાગના ડાન્સ ના વિડીયો જ જોવા મલી જાય છે, ત્યારે હાલમાં એક કાકા નો ડાન્સ વિડીયો સામે આવી રહ્યો છે. તેમના ડાન્સ સામે ભલભલા જુવાનિયા પણ આંખો ફાડીને જોતાં રહી ગ્યાં છે.હવે એવો જમાનો આવ્યો છે કે લગ્ન પ્રસંગે લોકો મન ખોલીને ડાન્સ કરતાં જોવા મલી રહ્યા છે.

જશ્ન ની અંદર મોજ મસ્તી કરતાં કરતાં ક્યારે કોનું ટેલેન્ટ સામે આવી જાય એ વાતનો અંદાજો લગાડવો બહુ જ મુશ્કિલ હોય છે. જેમાં ઘણા ઉદાહરણ સોશિયલ મીડિયાની દુનિયામાં જોવા મલી જતાં હોય છે. ત્યારે હાલમાં પણ એક કાકા ઇન્ટરનેટ પર ધૂમ મચાવતા નજર આવી રહ્યા છે, જેમાં કાકા એવા લટકા જટ્કા થી ડાન્સ કરતાં જોવા મલી રહ્યા છે કે દરેક લોકોના દીલને જીતી લીધા છે. અને જોનાર દરેક લોકોની આંખો ચાર થઈ ગઈ છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક નીલા રંગના શર્ટ અને જીન્સ પહેરીને એક કાકા દેખાઈ રહ્યા છે .

ત્યના ના માહોલ જોઈને લાગી રહ્યું છે કે અહી કોઈ પ્રસંગ છે અને ત્યાં સંગીત નો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાકા માધુરી દિક્ષિત અને આમિર ખાન ની ફિલ્મ ‘ દિવાના મુજસા નહીં ‘ ના ગીત ‘ સારે લાડકો કી ‘ પર એવો જબરદસ્ત ડાન્સ કરતાં જોવા મલી આવ્યા છે કે આખો માહોલ જ બદલાઈ ગયો છે. આ કાકા એ પોતાની શાનદાર અદાઓ અને લટકા જટ્કા થી આખા માહોલમાં એક અનોખી રોનક ઊભી કરી દીધી છે અને તેઓ એવા જબરદસ્ત ડાન્સ મુવ્સ કરતાં નજર આવી રહ્યા છે કે તે જોનાર દરેકના દીલને સ્પર્શી રહ્યા છે.

આ કાકા ના ડાન્સ ની ખાસ વાત એ છે કે કકક ખૂબ જાનું અને જોશની સાથે નાચી રહ્યા છે અને તેઓના ડાન્સ મુવ્સ અને હાવભાવ આ ગીતમાં એક જાન રેડી ડેટા નજર આવી રહ્યા છે. હાલમાં તો આ કાકા નો વિડીયો લોકોને બહુ જ પસંદ આવ્યો છે. ઇરલ થઈ રહેલ આ ક્લિપ ને ઇન્સ્ત્રાગ્રામ ના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી છે. જેના કેપશનમાં લખવામાં આવ્યું છે કે ચહેરાથી લાગે છે ભલા ભોળા ,

આ વિડીયો જોયા બાદ લોકો કમેંટ કરીને અલગ અલગ પ્રતિકિયા પણ આપી રહ્યા છે જેમાં એક એ લખ્યું કે કસમ થી છપ્પડ ફાડ ડાન્સ કર્યો. તો બીજા યુજરે લખ્યું કે જીવનનો સૌથી ખુશ વ્યક્તિ. ત્યાં જ એક અન્ય એ લખ્યું કે બહુ જ સરસ કાકા જી, તમારા ચહેરા પરની સ્માઇલ હમેશા જળવાયેલ રહે. આમ બધુ થઈને લોકોને આ કાકાનો અંદાજ બહુ જ પસંદ આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Basant (@basantfaizabadi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *