“કોઈ મિલ ગયા ” ફીલ્મ ની હંસિકા મોટવાની ને આજે ઓળખવી પણ મુશ્કેલ થઈ ગઈ! ફીગર એવુ બનાવ્યું કે ફોટા જોઈ

Spread the love

હંસિકા મોટવાની વાયરલ તસવીરોઃ જ્યારે હંસિકા મોટવાણીએ 16 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારે હિમેશ રેશમિયા 34 વર્ષનો હતો અને તે હીરો તરીકે પણ ડેબ્યૂ કરી રહ્યો હતો. આ બંને કલાકારોને ‘આપ કા સુરૂર’ માટે બેસ્ટ ડેબ્યુનું નોમિનેશન મળ્યું હતું, પરંતુ વિવેચકોએ આ ફિલ્મને બકવાસ ગણાવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી પરંતુ હંસિકા અને હિમેશ બંનેના કરિયરને તેનો કોઈ ફાયદો મળ્યો નહોતો. આ પછી હિમેશે ઘણી ફ્લોપ ફિલ્મોમાં હાથ અજમાવીને અભિનય છોડી દીધો હતો, પરંતુ હંસિકા ‘આપ કા સુરૂર’ની નિષ્ફળતા પછી સાઉથ તરફ વળી અને ત્યાં જ રહી.

નાના પડદાથી લઈને મોટા પડદા સુધી પોતાની એક્ટિંગનો જાદુ ફેલાવનાર હંસિકા મોટવાણી આ દિવસોમાં સાઉથની ફિલ્મોમાં એક્ટિવ છે. હંસિકાનું નામ સાઉથની ફિલ્મોની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં પણ સામેલ છે. જો કે, ફિલ્મોની સાથે સાથે હંસિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની લેટેસ્ટ તસવીરો અહીં શેર કરતી રહે છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @ihansika)

Hansika Motwani Viral Photos: નાના પડદાથી લઈને મોટા પડદા સુધી પોતાની એક્ટિંગનો જાદુ ફેલાવનાર હંસિકા મોટવાણી આ દિવસોમાં સાઉથની ફિલ્મોમાં એક્ટિવ છે. હંસિકાનું નામ સાઉથની ફિલ્મોની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં પણ સામેલ છે. જો કે, ફિલ્મોની સાથે સાથે હંસિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની લેટેસ્ટ તસવીરો અહીં શેર કરતી રહે છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @ihansika)

આ દિવસોમાં હંસિકાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે તેણે પોતે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @ihansika)

આ તસવીરોમાં હંસિકા દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે. તેની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ઈન્સ્ટા પર પણ ઘણી પસંદ કરવામાં આવી રહી છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @ihansika)

હંસિકાની આ તસવીરો પર તેના ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને હંસિકાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @ihansika)

હંસિકાની તસવીરોને પણ સોશિયલ મીડિયા પર દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. તેની લગભગ તસવીરો પર લાખો લાઈક્સ આવે છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @ihansika)

તમને જણાવી દઈએ કે, લોકો હજી પણ હંસિકા મોટવાણીને ‘શકા લાકા બૂમ બૂમ’માં ભજવેલા કરુણા/શોનાના પાત્ર માટે યાદ કરે છે. 2003માં રિતિક રોશનની સામે ‘કોઈ મિલ ગયા’ અને પછી 2004માં ‘હમ કૌન હૈ?’. ફિલ્મમાં બાળ કલાકાર તરીકે જોવા મળેલી આ છોકરીને અચાનક હીરોઈન તરીકે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. (ફોટો ક્રેડિટ્સ: Instagram @ihansika)

2004માં હોરર ફિલ્મ ‘હમ કૌન હૈ?’ તે પછી હંસિકાએ બ્રેક લીધો અને જ્યારે તે 2007માં લીડ હિરોઈન તરીકે જોવા મળી તો લોકો આશ્ચર્યમાં પડી ગયા. (ફોટો ક્રેડિટ્સ: Instagram @ihansika)

જો કે હંસિકાએ બોલિવૂડ પહેલા તેલુગુ ફિલ્મ ‘દેસામુદુરુ’થી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ લોકો તેને હિમેશ રેશમિયાની ફિલ્મ ‘આપ કા સુરૂર’થી ડેબ્યૂ યાદ કરે છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @ihansika)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *